Not Set/ તમને ખબર છે વિરાટ-અનુષ્કાનું ઈટલીમાં સિક્રેટ લગ્નનું રાજ?

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને બોલીવુડની એક્ટર્સ અનુષ્કા શર્માના લગ્નની વાતો ઘણા સમયથી ચાલતી હતી, આખરે સોમવારે આ વાતો પર પૂર્ણ વિરામ લાગી ગયું. બધું નક્કી થઈ ગયાં પછી પણબંને લોકોએ આ ખબરને કન્ફર્મ નહોતી કરી અને અનુષ્કાએ છેલ્લે છેલ્લે પણ આ ખબરોને ખોટી કહી હતી. આખરે વિરાટ-અનુષ્કાએ સોશ્યલ મીડિયા પર પોતાના લગ્ન વિશે સોમાવરે […]

Top Stories
તમને ખબર છે વિરાટ-અનુષ્કાનું ઈટલીમાં સિક્રેટ લગ્નનું રાજ?

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને બોલીવુડની એક્ટર્સ અનુષ્કા શર્માના લગ્નની વાતો ઘણા સમયથી ચાલતી હતી, આખરે સોમવારે આ વાતો પર પૂર્ણ વિરામ લાગી ગયું. બધું નક્કી થઈ ગયાં પછી પણબંને લોકોએ આ ખબરને કન્ફર્મ નહોતી કરી અને અનુષ્કાએ છેલ્લે છેલ્લે પણ આ ખબરોને ખોટી કહી હતી.

આખરે વિરાટ-અનુષ્કાએ સોશ્યલ મીડિયા પર પોતાના લગ્ન વિશે સોમાવરે કન્ફર્મ કરી દીધા હતાં. હવે તેમના લગ્નું રાજ તમારી સામે ખુલ્લું કરીએ છીએ.

DQxnbQKUQAA0XRR તમને ખબર છે વિરાટ-અનુષ્કાનું ઈટલીમાં સિક્રેટ લગ્નનું રાજ?

એક પ્રતિષ્ઠિત અંગ્રેજી અખબારે ખુલાશો કર્યો છે કે, વિરાટ-અનુષ્કા પોતાના લગ્નની તસવીરો સાથે સાથે પ્રી- વેડિંગ સેરેમની ફોટોજ ને એક અમેરિકન ફૈશન મેગેજીનને વેચવાના છે અને તે ફોટોગ્રાફ્સથી જે કમાણી થશે તે ચૈરિટીમાં આપવાના છે.

download 8 તમને ખબર છે વિરાટ-અનુષ્કાનું ઈટલીમાં સિક્રેટ લગ્નનું રાજ?

બંનેએ 11ડીસેમ્બરના રોજ ઈટલીમાં બોર્ગો ફીનોચીતો રિસોર્ટમાં લગ્ન કર્યા હતાં. અહી તેમના પરિવારના લોકો અને કેટલાક ખાસ લોકો જ હાજર રહ્યા હતાં.

21 ડીસેમ્બરના રોજ ગ્રાન્ડ રિસેપ્શન રાખશે અને 26ડીસેમ્બરના રોજ મુંબઈમાં પાર્ટી રાખવામાં આવશે જેમાં ભારતીય ટીમના ક્રિકેટરો અને બોલીવુડ સ્ટાર્સ હાજરી આપશે.