Not Set/ દિવ્યાંકા ત્રિપાઠીએ પતિ વિવેક સંગ શેર કર્યા સુંદર ફોટો, લખ્યું રોમેન્ટિક પોસ્ટ

મુંબઇ, નાના પડદાની સુપરસ્ટાર દિવ્યાંકા ત્રિપાઠી એ તાજેતરમાં તેના પતિ વિવેક દહિયા સાથે રોમેન્ટિક ફોટાઓ શેર કર્યા છે. દિવ્યાંકા ત્રિપાઠી એ 2016 માં વિવેક સાથે લગ્ન કર્યા હતા. દિવ્યાંકાએ ફોટા સાથે વિવેકના પ્રત્યે પ્રેમને વ્યક્ત કરતા લખ્યું કે, “અહીં તમે મારી શાંતિથી ઉંઘ લઇ રહ્યા છો અને અને દર વખતની જેમ હું તમને અને મારા […]

Entertainment
w દિવ્યાંકા ત્રિપાઠીએ પતિ વિવેક સંગ શેર કર્યા સુંદર ફોટો, લખ્યું રોમેન્ટિક પોસ્ટ

મુંબઇ,

નાના પડદાની સુપરસ્ટાર દિવ્યાંકા ત્રિપાઠી એ તાજેતરમાં તેના પતિ વિવેક દહિયા સાથે રોમેન્ટિક ફોટાઓ શેર કર્યા છે. દિવ્યાંકા ત્રિપાઠી એ 2016 માં વિવેક સાથે લગ્ન કર્યા હતા.

1542971676 6204 દિવ્યાંકા ત્રિપાઠીએ પતિ વિવેક સંગ શેર કર્યા સુંદર ફોટો, લખ્યું રોમેન્ટિક પોસ્ટ

દિવ્યાંકાએ ફોટા સાથે વિવેકના પ્રત્યે પ્રેમને વ્યક્ત કરતા લખ્યું કે, “અહીં તમે મારી શાંતિથી ઉંઘ લઇ રહ્યા છો અને અને દર વખતની જેમ હું તમને અને મારા મોબાઇલમાં આપણી તસ્વીરને જોઈ રહી છું. શું પોસ્ટ કરવાનું છે શું નહીં અને હું બધું પોસ્ટ કરી રહી છું.

1542971701 3745 દિવ્યાંકા ત્રિપાઠીએ પતિ વિવેક સંગ શેર કર્યા સુંદર ફોટો, લખ્યું રોમેન્ટિક પોસ્ટ

ફોટામાં દિવ્યાંકા બ્લેક ડ્રેસ સાથે રેડ લિપસ્ટિકમાં સુંદર જોવા મળી રહી છે. તો વિવેક બ્લેક ટી-શર્ટ અને પેન્ટ સાથે વાઈટ જેકેટમાં જોવા મળી રહ્યા છે.

1542971718 23 દિવ્યાંકા ત્રિપાઠીએ પતિ વિવેક સંગ શેર કર્યા સુંદર ફોટો, લખ્યું રોમેન્ટિક પોસ્ટ

દિવ્યાંકા અને વિવેકની કેમિસ્ટ્રી તસ્વીરોમાં ખરેખર જોવા લાયક છે. દિવ્યાંકા ત્રિપાઠી ટીવી અભિનેત્રી તરીકે જેટલી લોકપ્રિય છે તેટલી જ તે સોશિઅલ મીડિયા પર પણ છે. ઇન્સ્ટાગ્રામ પર તેમની પાસે 9 લાખથી વધુ ફોલોવર્સ છે.

1542971736 2732 દિવ્યાંકા ત્રિપાઠીએ પતિ વિવેક સંગ શેર કર્યા સુંદર ફોટો, લખ્યું રોમેન્ટિક પોસ્ટ

આપને જનાનવી દઈએ કે દિવ્યાંકા ત્રિપાઠીએ ટીવી સીરીયલ ‘બનૂ મેં તેરી દુલ્હન’થી તેના કરિયરની શરૂઆત નાના પડદા સાથેની કરી હતી.