Not Set/ બોલીવૂડ/ મલાઈકા અરોરાએ દિવાળી પાર્ટીમાં કર્યો ઘમાકેદાર ડાન્સ, વિડીયો થયો વાયરલ

બોલીવુડની દિવાળી પાર્ટીના ઘણા ફોટા આ દિવસોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે અને આ દરમિયાન મલાઈકાના ધમાકેદાર ડાન્સ વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. મલાઈકાનો આ ડાન્સ વીડિયો દિવાળી પાર્ટીનો છે. આ વીડિયોમાં મલાઈકા ગ્લેમરસ લુકમાં ડાન્સ કરતી જોવા મળી રહી છે. મલાઈકાના આ ડાન્સ વીડિયોને ખૂબ જ પસંદ કરવામાં આવ્યો છે. તાજેતરમાં […]

Entertainment Videos

બોલીવુડની દિવાળી પાર્ટીના ઘણા ફોટા આ દિવસોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે અને આ દરમિયાન મલાઈકાના ધમાકેદાર ડાન્સ વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. મલાઈકાનો આ ડાન્સ વીડિયો દિવાળી પાર્ટીનો છે. આ વીડિયોમાં મલાઈકા ગ્લેમરસ લુકમાં ડાન્સ કરતી જોવા મળી રહી છે.

મલાઈકાના આ ડાન્સ વીડિયોને ખૂબ જ પસંદ કરવામાં આવ્યો છે. તાજેતરમાં જ મલાઈકા અને તેની બહેન અમૃતા અને પુત્ર અરહાનનો એક ફોટો સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહ્યો હતો.

https://www.instagram.com/p/B4KBsu3gyKd/?utm_source=ig_embed

આપને જણાવી દઈએ કે તાજેતરમાં જ મલાઈકા અરોરાની બર્થડે પાર્ટીના ફોટોથી સોશિયલ મીડિયા પર ઘમાલ મચી છે અને હવે દિવાળીનો ફોટો. મલાઈકાએ આ દિવાળી પરિવાર અને તેના ખાસ મિત્રો સાથે ઉજવી હતી.

https://www.instagram.com/p/B4ICZKchjBz/?utm_source=ig_embed

મલાઈકાના આ ડાન્સ વીડિયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયોમાં મલાઇકા ટ્રેડિશનલ ડ્રેસમાં નહીં પરંતુ મોર્ડન ડ્રેસમાં જોવા મળી રહી છે અને દિવાળી નિમિત્તે ઝૂલતી જોવા મળી રહી છે.

https://www.instagram.com/p/B4G9jxbhNJM/?utm_source=ig_embed

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.