Not Set/ પ્રખ્યાત સિંગર માઇકલ જેકસનના પિતા આ ગંભીર બીમારી પીડાઈ રહ્યા છે, વાંચો

25 જૂનના દિવસે અમેરિકાના પ્રખ્યાત સિંગર અને ડાન્સર માઇકલ જેકસનની 9 મી ડેથ એનિવર્સરી હતી, જો કે આ વચ્ચે અહેવાલો સામે આવ્યા છે કે, માઇકલ જેક્શનના પિતા જૉ જેક્સનનું સ્વાસ્થ્ય ખૂબ ખરાબ છે. તેઓને Temrinal Cancer છે અને તેઓ હાલમાં હોસ્પિટલમાં એડમિટ છે. સૂત્રોના જણાવ્યા મુજબ, તેઓ કેન્સરનાં છેલ્લા તબક્કામાં છે. પરિવારના સભ્યો, તેમની પત્ની કેથરિન જેક્સન સહિત, આ અઠવાડિયે તેમને […]

Entertainment
mahi 6y પ્રખ્યાત સિંગર માઇકલ જેકસનના પિતા આ ગંભીર બીમારી પીડાઈ રહ્યા છે, વાંચો

25 જૂનના દિવસે અમેરિકાના પ્રખ્યાત સિંગર અને ડાન્સર માઇકલ જેકસનની 9 મી ડેથ એનિવર્સરી હતી, જો કે આ વચ્ચે અહેવાલો સામે આવ્યા છે કે, માઇકલ જેક્શનના પિતા જૉ જેક્સનનું સ્વાસ્થ્ય ખૂબ ખરાબ છે. તેઓને Temrinal Cancer છે અને તેઓ હાલમાં હોસ્પિટલમાં એડમિટ છે.

Famous singer Michael Jackson's father के लिए इमेज परिणाम

સૂત્રોના જણાવ્યા મુજબતેઓ કેન્સરનાં છેલ્લા તબક્કામાં છે. પરિવારના સભ્યોતેમની પત્ની કેથરિન જેક્સન સહિતઆ અઠવાડિયે તેમને જોવા હોસ્પિટલમાં ગયા.

 જેકસન 11 બાળકોનાં પિતા છે.

માઇકલ જેકસનના પિતાની ઉંમર 89 વર્ષ છે, પરંતુ છેલ્લા ઘણાં વર્ષોથી તેઓના પરિવારના સભ્યો સાથે કોઈ સારા સંબંધો નથી. માઈકલ જેક્સન સાથેના તેમના સંબંધો પણ સારા ન હતા.

માત્ર એટલું જ નહીંજેક્સનને હાર્ટ એટેક પણ થઇ ચુક્યું છે અને તેની અસર તેમની આંખોમાં પણ પડી હતી.

11 બાળકોના પિતા ‘જેક્સન ફાઇવ‘ બેન્ડની સ્થાપના પાછળ એક મહાન હાથ છે જૉના પુત્ર જેકીટીટોજર્મૈનમાર્લોન અને માઇકલ ‘જેક્સન ફાઇવ‘ બેન્ડના સભ્યો હતા.

તમને જણાવી દઈએ કે, જેક્સનનું પરિવાર લોસ વેગાસમાં રહે છે. આ પહેલા જેક્સન બેન્ડ છેલ્લા 2015 BET એવોર્ડ્સમાં જોવામાં આવ્યું હતું.