Not Set/ સપના ચૌધરીને લાગ્યો ઈશ્કનો રોગ, હરિયાણવી છોરીનો રોમેન્ટિક અવતાર..

મુંબઈ સપના ચૌધરી જયારે પણ કઈ પણ કરે છે ત્યારે તે સોશિયલ મીડિયા પર છવાય જાય છે. ત્યારે આ વખતે તે પોતાના અંદાજમાં આવી તો તેના ચાહકો તેના દિવાના થઇ ગયા.ઘણા લાંબા સમયથી તેના બોલિવૂડ અને ભોજપુરી લટકા-ઝટકામાં જોઈ રહેલા  લોકો તેના હરિયાણવી અંદાજને મિસ કરી રહ્યા હતા પરંતુ સપનાએ તેના ચાહકોની રાહને પૂર્ણ કરતા […]

Trending Entertainment Videos
ddd સપના ચૌધરીને લાગ્યો ઈશ્કનો રોગ, હરિયાણવી છોરીનો રોમેન્ટિક અવતાર..

મુંબઈ

સપના ચૌધરી જયારે પણ કઈ પણ કરે છે ત્યારે તે સોશિયલ મીડિયા પર છવાય જાય છે. ત્યારે આ વખતે તે પોતાના અંદાજમાં આવી તો તેના ચાહકો તેના દિવાના થઇ ગયા.ઘણા લાંબા સમયથી તેના બોલિવૂડ અને ભોજપુરી લટકા-ઝટકામાં જોઈ રહેલા  લોકો તેના હરિયાણવી અંદાજને મિસ કરી રહ્યા હતા પરંતુ સપનાએ તેના ચાહકોની રાહને પૂર્ણ કરતા તેને એક હરિયાણવી સોંગ કર્યું છે.

આ તે ગીતને રિલીઝ પણ કરવામાં આવ્યું છે. આ સોંગ રિલીઝ થતાની સાથે જ યુટ્યુબ પર ધૂમ મચાવી રહ્યું છે. આશરે એક અઠવાડિયા પહેલા આવેલ આ ગીતને યુટ્યુબ લગભગ 20 લાખથી પણ વધારે વાર જોવામાં આવ્યું છે.

આપને જણાવી દઈએ કે, આ ગીતમાં સપના સોમવરી કથુરવાલના સાથે ઠુમકા લગાવતી દેખાય રહી છે. આ સોંગમાં સપના ચૌધરી ગામડાની ગોરીના લૂકમાં જોવા મળી રહી છે.

જુઓ વીડીયો..