Not Set/ ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર-2 નું પ્રથમ ટીઝર રીલીઝ,video

મુંબઈ ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર-2‘નું પ્રથમ ટીઝર રીલીઝ કરવામાં આવ્યું છે. સ્ટુડન્ટ ઓફ ધ યરમાં ફિલ્મથી આલિયા ભટ્ટ, સિદ્ધાર્થ મલ્હોત્રા અને વરુણ ધવનએ ડેબ્યુ કર્યું હતું અને હવે સ્ટુડન્ટ ઓફ ધ યર-2 માં પણ નવા બે ચહેરા જોવા મળશે. આપને જણાવી દઈએ કે આ ફિલ્મમાં ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડે, તારા સુતારિયા  અને ટાઈગર […]

Entertainment
chnki ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર-2 નું પ્રથમ ટીઝર રીલીઝ,video

મુંબઈ

ફિલ્મસ્ટુડન્ટ ઓફ ધ યર-2નું પ્રથમ ટીઝર રીલીઝ કરવામાં આવ્યું છે. સ્ટુડન્ટ ઓફ ધ યરમાં ફિલ્મથી આલિયા ભટ્ટ, સિદ્ધાર્થ મલ્હોત્રા અને વરુણ ધવનએ ડેબ્યુ કર્યું હતું અને હવે સ્ટુડન્ટ ઓફ ધ યર-2 માં પણ નવા બે ચહેરા જોવા મળશે.

Image result for student of the year 2

આપને જણાવી દઈએ કે આ ફિલ્મમાં ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડે, તારા સુતારિયા  અને ટાઈગર શ્રોફ મુખ્ય રોલમાં જોવા મળશે. ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર ને કરણ જોહર એ નિર્દેશક કરી હતી અને આ કરણ જોહરએ આ જવાબદારી નિર્દેશક પુનીત મલ્હોત્રાને આપી છે અને ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધ યર-2 23 નવેમ્બર 2018ના રોજ રીલીઝ કરવામાં આવશે.

Image result for student of the year 2

આ ફિલ્મથી આ ફિલ્મમાં ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડે અને સિંગર-ડાન્સર તારા સુતારિયા ડેબ્યુ કરવાની છે.જો ટીઝરની વાત કરવામાં આવે તો ટાઈગર પોતાની  ટિપિકલ સ્ટાઇલ ડાન્સથી દર્શકોને મનોરંજન કરી રહ્યા છે.

Instagram will load in the frontend.