Bollywood/ આ અભિનેત્રી પોતાના રિલેશનશિપની વાત સોશિયલ મીડિયા પર ખુલીને કરી..

રકુલ પ્રીત સિંહ તમિલ, તેલુગુ અને મલયાલમ ફિલ્મોનું જાણીતું નામ છે. તેણે ઘણી તમિલ, તેલુગુ અને મલયાલમ ફિલ્મોમાં કામ કર્યું. આ સિવાય બોલિવૂડમાં પણ એક ખાસ ઓળખ બનાવી છે

Trending Entertainment
rukul આ અભિનેત્રી પોતાના રિલેશનશિપની વાત સોશિયલ મીડિયા પર ખુલીને કરી..

રકુલ પ્રીત સિંહ તમિલ, તેલુગુ અને મલયાલમ ફિલ્મોનું જાણીતું નામ છે. તેણે ઘણી તમિલ, તેલુગુ અને મલયાલમ ફિલ્મોમાં કામ કર્યું. આ સિવાય બોલિવૂડમાં પણ એક ખાસ ઓળખ બનાવી છે. રકુલ પ્રીત સિંહે યારિયાં અને દે દે પ્યાર દે જેવી બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે.

સફળતા..

ru1 આ અભિનેત્રી પોતાના રિલેશનશિપની વાત સોશિયલ મીડિયા પર ખુલીને કરી..

રકુલ પ્રીત સિંહ બાળપણથી જ અભિનેત્રી બનવા માંગતી હતી. તેણે 18 વર્ષની ઉંમરથી મોડલિંગ ક્ષેત્રે કામ કરવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન તેણે ‘મિસ ફેમિના ઈન્ડિયા’માં પણ ભાગ લીધો હતો.  વર્ષ 2009માં કન્નડ ફિલ્મથી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. રકુલ પ્રીત સિંહની પહેલી ફિલ્મનું નામ ‘ગિલ્લી’ છે. આ ફિલ્મ ‘સેલ્વારાઘવન’ દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘7G’ની રિમેક છે. આ ફિલ્મમાં રકુલના અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. આ તેને તેલુગુ અને તમિલ ફિલ્મોમાં કામ કર્યું.

બોલીવુડ એન્ટ્રી..

ીહ3 આ અભિનેત્રી પોતાના રિલેશનશિપની વાત સોશિયલ મીડિયા પર ખુલીને કરી..

તેણે 2014માં બોલિવૂડમાં પગ મૂક્યો હતો. રકુલ પ્રીત સિંહની પહેલી બોલિવૂડ ફિલ્મ ‘યારિયાં’ દિવ્યા કુમાર દ્વારા નિર્દેશિત હતી. આ ફિલ્મમાં તેના અભિનયની પણ ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. આ પછી રકુલે પ્રીત સિંહે ય્યારી, દે દે પ્યાર દે, શિમલા મિર્ચી જેવી બોલીવૂડ ફિલ્મો અને તમિલ અને તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું છે.

અફેર…

rukul4 આ અભિનેત્રી પોતાના રિલેશનશિપની વાત સોશિયલ મીડિયા પર ખુલીને કરી..

રકુલ ભાગ્યે જ સોશિયલ મીડિયા પર તેના અંગત જીવન વિશે વાત કરે છે. પરંતુ રકુલ પ્રીત સિંહે સોશિયલ મીડિયા પર ફિલ્મ પ્રોડ્યુસર જેકી ભગનાની સાથેનો પોતાનો એક ફોટો શેર કર્યો અને કહ્યું કે અમે રિલેશનશિપમાં છે. આ ઉપરાંત પણ તેના નામ બોલીવૂડના અનેક કલાકારો સાથે જોડાયા છે. જો કે આ વાત કેટલી સાચી ખોટી તે તો રામજાણે પરંતુ રુકુલને બોલીવુડના પ્રોડ્યુસર, ડાયરેક્ટર અને એક્ટર પસંદ કરવા લાગ્યા છે એમાં કોઇ બે મત નથી.