Not Set/ આ ફ્રેંચ ફિલ્મની કોપી છે બાહુબલીની ‘સાહો’!

પ્રભાસ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ સાહો રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. આ ફિલ્મે 4 દિવસમાં 93 કરોડનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મ ટૂંક સમયમાં 100 કરોડની ક્લબમાં જોડાશે. જ્યારે સાહો લોકોને ખૂબ પસંદ આવે છે, તો ત્યાં જ ફ્રાંસીસી ફિલ્મ નિર્દેશકે આ ફિલ્મના નિર્માતા પર નકલ માટેનો આરોપ લગાવ્યો […]

Entertainment
aaaaaaaaaaaaamahi 12 આ ફ્રેંચ ફિલ્મની કોપી છે બાહુબલીની 'સાહો'!

પ્રભાસ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ સાહો રિલીઝ થઈ ગઈ છે. ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. આ ફિલ્મે 4 દિવસમાં 93 કરોડનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મ ટૂંક સમયમાં 100 કરોડની ક્લબમાં જોડાશે. જ્યારે સાહો લોકોને ખૂબ પસંદ આવે છે, તો ત્યાં જ ફ્રાંસીસી ફિલ્મ નિર્દેશકે આ ફિલ્મના નિર્માતા પર નકલ માટેનો આરોપ લગાવ્યો છે.

ફિલ્મ ‘સાહો’ ના નિર્માતાઓ પર તેમના કામની નકલ કરવા બદલ આક્ષેપ કરતાં ફ્રેંસીસી ફિલ્મ ડિરેક્ટર જરોમ સલેએ કહ્યું હતું કે, મારું કામ ચોરી કરી લો, પણ તેને બરાબર રીતે તો કરો. પ્રભાસ સ્ટારર ફિલ્મ માનવામાં આવી રહી છે કે તે હોલિવૂડની ફિલ્મ ‘લાજરે વિંચ’ ની કોપી છે જેને સલે બનાવી હતી. ઘણા દર્શકોને લાગ્યું કે ‘સાહો’ અને ‘લાજરે વિંચ’ ની સ્ટોરી એક જ છે.

સલેએ ટ્વિટ કરતી વખતે કહ્યું કે “ એવું લાગે છે કે લાજરે વિંચની આ બીજી ‘ફ્રીમેક’ પહેલી  ફિલ્મ જેટલી જ ખરાબ છે. એટલા માટે તેલુગુ નિર્દેશકો જો ટેમે મારૂ કામ ચોરી કરો છો તો તેને સારી રીતે કરો.

બિઝનેસ એક્સપર્ટ તરણ આદર્શના જણાવ્યા અનુસાર 30 ઓગસ્ટે રિલીઝ થયેલી ‘સાહો’ અને ત્યારબાદ આ ફિલ્મે 93 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.