Not Set/ હેપ્પી બર્થ ડે ડ્રીમગર્લ હેમાજી….

મુંબઇ આજે એટલે કે 16 ઓક્ટોબરે બોલિવૂડની ડ્રીમગર્લ હેમામાલિનીનો જન્મદિવસ છે. આજે તેઓ 70માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. આજે આપણે હેમામાલીનીના બર્થ-ડે પર જાણીશું તેમના વિશેની જાણી અજાણી વાતો. હેમામાલિનીની તેમની માતાનું નામ જય ચક્રવર્તી જયારે જય ચક્રવર્તી ગર્ભવતી હતા ત્યારે તેમને ખબર નહોતી કે પુત્ર થશે કે પુત્રી પરંતુ તેઓ દીકરી થવા પર એટલા નિશ્ચિત હતા કે […]

Trending Entertainment
tru હેપ્પી બર્થ ડે ડ્રીમગર્લ હેમાજી....

મુંબઇ

આજે એટલે કે 16 ઓક્ટોબરે બોલિવૂડની ડ્રીમગર્લ હેમામાલિનીનો જન્મદિવસ છે. આજે તેઓ 70માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. આજે આપણે હેમામાલીનીના બર્થ-ડે પર જાણીશું તેમના વિશેની જાણી અજાણી વાતો.

Related image

હેમામાલિનીની તેમની માતાનું નામ જય ચક્રવર્તી જયારે જય ચક્રવર્તી ગર્ભવતી હતા ત્યારે તેમને ખબર નહોતી કે પુત્ર થશે કે પુત્રી પરંતુ તેઓ દીકરી થવા પર એટલા નિશ્ચિત હતા કે તેઓએ પહેલાથી નામ વિચારી લીધું હેમામાલિની..

Image result for hema malini

જય ચક્રવતીએ ગર્ભાવસ્થા દરમિયાન તેમના રૂમમાં દુર્ગા, સરસ્વતી, લક્ષ્મીના અનેકો ફોટા લગાવેલા હતા.જય ચક્રવતી પોતે એક સરસ નર્તકી બનવા માંગતી હતા, પરંતુ તે કરી શકયા ન હતા. પરંતુ તેઓ તેમની પુત્રી બનાવવા માટે નક્કી કર્યું અને તેવું તેમને કરી બતાવ્યું.

Image result for hema malini mother

હેમામાલિનીનો અભ્યાસમાં વધુ સ્માર્ટ હતા ઇતિહાસ તેમનો પ્રિય વિષય છે. હેમા તેમની 10 માં ધોરણની પરીક્ષા પણ આપી શકયા નહોતા. કારણ કે તેમને સતત અભિનયની તાલિમ મેળવી રહ્યા હતા.

Related image

ચૌદ વર્ષની વયે  ફિલ્મ નિર્માતાઓએ હેમાના ઘરના દરવાજા પર આવવા લાગ્યા હતા. ફોટો સેશન માટે હેમાને નિર્માતા-દિગ્દર્શક શ્રીધરે સાડી પહેરાવી હતી કારણ કે તેઓ તેમની ઉંમર કરતાં મોટા દેખાય શકે.

Image result for hema malini

હિન્દી ફિલ્મોમાં, હેમામાલિનીને ‘સપનો કે સૌદાગર’ (1968) માં પ્રથમ તક મળી. હેમાનો પહેલો હીરો શો-મેન રાજ કપૂર  હતો જે ઉંમરમાં હેમા કરતા ઘણો મોટો હતો.

Related image

રાજ કપૂરે હેમા સાથે કામ કર્યા પછી કહ્યું, ‘એક દિવસ આ છોકરી સિનેમાની એક મોટી સ્ટાર બનશે.’ હેમાએ રાજ સાહેબની ભવિષ્યવાણી સાચી સાબિત કરી છે.

Image result for hema malini sapno ka saudagar

‘જોની મેરા નામ’ દ્વારા હેમામાલિનીને ગંભીરતાથી લેવાનું શરૂ થયું, જે 1970 માં રજૂ થઇ હતી, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપર હિટ સાબિત થઈ હતી.

Related image

હેમા માલિનીએ કારકીર્દિની શરૂઆતમાં, ‘તુમ હસી મેં જવા’ (1969), શરાફત (1969), નવા જામન (1971) જેવી ફિલ્મો ધર્મેન્દ્ર સાથે બનાવી હતી. જો કે આ ફિલ્મો બોક્સ ઓફિસમાં વધુ નહોતી ચાલી, પણ બંનેની જોડી પસંદ કરવામાં આવી હતી. પાછળથી, આ દંપતિ સિનેમાના ઇતિહાસમાં સૌથી લોકપ્રિય કપલ રહ્યું અને તેમણે અનેક હીટ ફિલ્મો આપી.

Related image

હેમા માલિનીએ સીતા ઓર ગીતા (1972) માં ડબલ રોલ ભજવ્યો  હતો. આ ફિલ્મની સફળતાથી હેમા બ્યુટીની સાથે સાથે કુશળ એક્ટીંગ નું પણ લેબલ લાગી ગયું હતું. હેમાની સુંદરતા જોઈને તેણે ડ્રીમ ગર્લ બોલાવવાનું શરૂ કર્યું. હેમાની માતાએ આ નામની ફિલ્મ બનાવી હતી.

Related image

હેમામાલિનીની સુંદરતાના જાદુ પણ ઘણા ફિલ્મ કલાકારો પર ચાલ્યો હતો  જિતેન્દ્ર અને સંજીવ કુમાર જેવા અભિનેતાઓ હેમામાલિની સાથે લગ્ન કરવા માંગતા હતા.પરંતુ બાદમાં હોટ-ધરમ પાજી બાજી મારી ગયા.

Image result for dharmendra hema malini

ધર્મેન્દ્ર, રાજેશ ખન્ના, જિતેન્દ્ર અને અમિતાભ બચ્ચન સાથે હેમા માલિનીની જોડી ખૂબ જ પસંદ કરવામાં આવી હતી.

Related image

હેમા માલિનીએ ‘દિલ આશના હૈ’ નામની એક ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું અને શાહરૂખ ખાનને આ ફિલ્મ દ્વારા તક આપી હતી.