Not Set/ ગુંડે 2માં તૈમૂર સાથે લીડ રોલ અંગેની પોસ્ટ વિશે અનિલ કપૂરે શું કહ્યું –જાણો અહીં

મુંબઇ, વિતેલા જમાનાના સુપરસ્ટાર રહી ચુકેલા અનિલ કપૂર હંમેશાં ફિટ એન્ડ ફાઇન જોવા મળે છે. 62ની ઉમરે પણ તેઓ યુવાન લાગે છે. આથી સોશિઅલ મીડિયામાં લોકોએ ત્યાં સુધી કહી દીધું કે ગુંડે 2માં અનિલ કપૂર  તૈમૂર અલી ખાન સાથે જોવા મળશે. આ અંગે  અનિલ કપૂરે કહ્યું હતું કે  હાલ તો તેઓ બ્રેક લેવાના મૂડમાં નથી.અનિલ […]

Uncategorized
tq 11 ગુંડે 2માં તૈમૂર સાથે લીડ રોલ અંગેની પોસ્ટ વિશે અનિલ કપૂરે શું કહ્યું –જાણો અહીં

મુંબઇ,

વિતેલા જમાનાના સુપરસ્ટાર રહી ચુકેલા અનિલ કપૂર હંમેશાં ફિટ એન્ડ ફાઇન જોવા મળે છે. 62ની ઉમરે પણ તેઓ યુવાન લાગે છે. આથી સોશિઅલ મીડિયામાં લોકોએ ત્યાં સુધી કહી દીધું કે ગુંડે 2માં અનિલ કપૂર  તૈમૂર અલી ખાન સાથે જોવા મળશે.

આ અંગે  અનિલ કપૂરે કહ્યું હતું કે  હાલ તો તેઓ બ્રેક લેવાના મૂડમાં નથી.અનિલ કપૂરે તેનું એક કોલાજ પોસ્ટ કર્યું છે જેમાં તેની જુદી જુદી ફિલ્મના જુદા જુદા લુક જોવા મળે છે. તેણે કહ્યું કે હું મારા પતામાં ઢળવાની કોશિશ કરતો હોઉં છું અને મારા ડિરેક્ટર્સ તથા રાઇટરની ઇચ્છાને પૂરી કરું છું અને હમણા તો  કામને રોકવાના મૂડમાં નથી.

હાલમાં અનિલ કપૂર મોહિત સૂરી સાથે મલંગ ફિલ્મ કરી રહ્ય છે જેની તસવીર પણ વાઇરલ થઈ છે. જેમાં અનિલ કપૂર સાથે દિશા પટાણી, આદિત્ય રોય કપૂર,કૃણાલ ખેમુ જોવા મળી રહ્યા છે આ યંગ બ્રિગેડ સાથે અનિલ કપૂર પણ એટલો જ યુવાન લાગી રહ્યો છે.