Not Set/ હિના ખાનને બોયફ્રેન્ડ રોકીએ કંઇક અલગ અંદાજમાં જ કર્યું પ્રપોઝ

મુંબઇ ટીવી સ્ટાર ‘હિના ખાન’ના ફ્રેન્સ માટે ખુશખબરી સામે આવી છે.હા, ટીવીની જાણીતી બહુ અને ‘બીગ બોસ-11’ની રનર-અપ હિનાખાનને તેના બોયફ્રેન્ડ ‘રોકી જયસ્વાલ’ સગાઈ કરી  છે. હિના અને રોકી લાંબા સમયના રિલેશનશિપ બાદ સગાઈના બંધનમાં બંધાયા છે.હિના અને રોકી વેકેશન માટે દુબઈ ગયા હતા ત્યાં રોકીએ હિનાને પ્રપોઝ કર્યું હતું. જે હિના માટે સપ્રાઈઝ હતું. રોકીએ […]

Entertainment
hina khan dubai હિના ખાનને બોયફ્રેન્ડ રોકીએ કંઇક અલગ અંદાજમાં જ કર્યું પ્રપોઝ

મુંબઇ

ટીવી સ્ટાર ‘હિના ખાન’ના ફ્રેન્સ માટે ખુશખબરી સામે આવી છે.હા, ટીવીની જાણીતી બહુ અને ‘બીગ બોસ-11’ની રનર-અપ હિનાખાનને તેના બોયફ્રેન્ડ ‘રોકી જયસ્વાલ’ સગાઈ કરી  છે.

Image result for hina khan rocky jaiswal dubai

હિના અને રોકી લાંબા સમયના રિલેશનશિપ બાદ સગાઈના બંધનમાં બંધાયા છે.હિના અને રોકી વેકેશન માટે દુબઈ ગયા હતા ત્યાં રોકીએ હિનાને પ્રપોઝ કર્યું હતું. જે હિના માટે સપ્રાઈઝ હતું. રોકીએ ઘણા સમય પહેલા વિચારીને રાખ્યું હતું કે તે હિનાને આ ર્રીતે પ્રપોઝ કરશે.

Related image

રોકીએ હિનાને આવી રીતે કર્યું પ્રપોઝ..

રોકી અને હિનાને વેકેશન માટે દુબઈ ગયા હતા ત્યાં રોકીએ હિનાને પ્રપોઝ કર્યું હતું.  ત્યારે રોકી અને હિના દુબઇમાં હોટ એયર બલુની મજા માણી રહ્યાં હતા ત્યારે  અચાનક રોકીએ મિડ-એરમાં જ  ઘુટણ પર બેસીને હિનાની વીંટી આપીને  પ્રપોઝ કર્યું હતું.રોકીની પ્રપોઝ પછી હિનાનો તો ના પાડવાનો સવાલ જ પેદા નહોતો થતો.

hina હિના ખાનને બોયફ્રેન્ડ રોકીએ કંઇક અલગ અંદાજમાં જ કર્યું પ્રપોઝ

 બંને બલુનની સવારી કરી નીચે ઉતર્યા ત્યારે હીનાની આંખોમાં ખુશીના આંસુ જોવા મળ્યા હતા. હિનાએ વિચાર્યું પણ ન હતું કે રોકી તેને આ રીતે પ્રપોઝ કરશે.

Image result for hina khan rocky jaiswal dubai

 મળતી માહિતી પ્રમાણે રોકીએ ઘણા સમય પહેલા જ હિનાને પ્રપોઝ કરવાનું વિચારીને જ રાખ્યું હતું. આ માટે રોકીએ એયર-બલુનની વ્યવસ્તા કરી હતી.હિનાને અનોખું કામ કરવું ઘણું પસંદ છે. માટે રોકીએ કઈક અલગ રીતે જ હિનાને પ્રપોઝ કર્યું હતું.

Related image

 ઉલ્લેખનીય છે કે આ માહિતી સુત્રોના જણાવ્યા પ્રમાણે મળી છે.જોકે આ મામલે હજુ ઓફિશિયલ જાહેરાત આવી નથી હિના આ વાતને જણાવવા તો માંગે છે પરંતુ તેને થોડા સમયની જરૂર છે.

Image result for hina khan rocky jaiswal dubai

Image result for hina khan rocky jaiswal dubai

 

Image result for hina khan rocky jaiswal dubai