Not Set/ સિરિયસ છે બોલિવૂડ એક્ટર કાદર ખાન, વેન્ટીલેટર પર થયા શિફ્ટ

મુંબઇ, બોલિવૂડના જાણીતા  એક્ટર અને રાઈટ કાદર ખાનની તબિયત હાલ ખુબ જ ખરાબ થઇ ગઈ છે. છેલ્લા કેટલાય સમયથી ફિલ્મોથી દુર કાદર ખાન હાલ તેમનો ઈલાજ કેનેડામાં કરાવી રહ્યા છે. ત્યાં કાદર ખાનનો પુત્ર સરફરાજ અને વહુ તેમનું ધ્યાન રાખી રહ્યા છે. રીપોર્ટ અનુસાર કાદર ખાનને શ્વાસ લેવાનીની સમસ્યા છે અને આ જ કારણથી ડોક્ટરોએ […]

Trending Entertainment
BBA 1 સિરિયસ છે બોલિવૂડ એક્ટર કાદર ખાન, વેન્ટીલેટર પર થયા શિફ્ટ

મુંબઇ,

બોલિવૂડના જાણીતા  એક્ટર અને રાઈટ કાદર ખાનની તબિયત હાલ ખુબ જ ખરાબ થઇ ગઈ છે. છેલ્લા કેટલાય સમયથી ફિલ્મોથી દુર કાદર ખાન હાલ તેમનો ઈલાજ કેનેડામાં કરાવી રહ્યા છે. ત્યાં કાદર ખાનનો પુત્ર સરફરાજ અને વહુ તેમનું ધ્યાન રાખી રહ્યા છે.

kader સિરિયસ છે બોલિવૂડ એક્ટર કાદર ખાન, વેન્ટીલેટર પર થયા શિફ્ટ

રીપોર્ટ અનુસાર કાદર ખાનને શ્વાસ લેવાનીની સમસ્યા છે અને આ જ કારણથી ડોક્ટરોએ ટીમને રેગ્યુલર વેન્ટીલેટરથી BiPAP વેન્ટીલેટર પર શિફ્ટ કરવામાં આવ્યા છે. જો કે મળતી માહિતીનું માનવામાં આવે તો હાલ કાદર ખાન હોશમાં છે અને આંખ મિલાવી શકે છે પરંતુ તેમને બોલવાનું બંધ કરી દીધું છે.

कादर खान की हालत नाजुक, ब्रेन ने काम करना बंद किया

ડોક્ટરોનું કહેવું છે કે તેમને નિમોનિયાની પણ અસર છે. આ સિવાય કાદર ખાન છેલ્લા ઘણા સમયથી પીએસપી નામની ન્યુરોલોજીકલ ડીસઓર્ડરથી પણ ઝજુમી રહ્યા છે. જેમે વ્યક્તિને ઉઠવા,બેસવા, ચાલવા અની બોલવામાં મુશ્કેલ થઇ શકે છે. કાદર ખાનના પુત્રએ જણાવ્યું હતું કે થોડા સમય પહેલા તેમના ઘુટણનું ઓપરેશન કરવામાં આવ્યું હતું જેમાં તેમને હરવા-ફરવાનું કહેવામાં આવ્યું હતું પરંતુ ખરાબ તબિયતના કારણે તેઓ બેડ પરથી ઉઠી શકતા નથી.