Not Set/ અક્ષય કુમારની ફિલ્મ ‘હાઉસફુલ 4’ નું ટીઝર થયું રીલીઝ, જુઓ વિડીયો

મુંબઈ, છેલ્લા ઘણા સમયથી ફિલ્મ હાઉસફુલ-4 ચર્ચા છવાયેલી છે. આજે ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર તેના તમામ ચર્ચાઓ પર વિરામ લગાવતા ફિલ્મ હાઉસફુલ-4નું ટીઝર રિલીઝ કર્યું છે. ફરહાદ સમિઝની ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ હાઉસફુલનું ટીઝર જોતાં ટ્વીટર પર ટ્રેંડ પણ થવા લાગ્યું છે. અક્ષય કુમારે તેને તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કર્યું છે. ફિલ્મના પોસ્ટર્સ 25 સપ્ટેમ્બરે […]

Uncategorized Entertainment
AAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAMAHI 12 અક્ષય કુમારની ફિલ્મ 'હાઉસફુલ 4' નું ટીઝર થયું રીલીઝ, જુઓ વિડીયો

મુંબઈ,

છેલ્લા ઘણા સમયથી ફિલ્મ હાઉસફુલ-4 ચર્ચા છવાયેલી છે. આજે ફિલ્મ અભિનેતા અક્ષય કુમાર તેના તમામ ચર્ચાઓ પર વિરામ લગાવતા ફિલ્મ હાઉસફુલ-4નું ટીઝર રિલીઝ કર્યું છે. ફરહાદ સમિઝની ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ હાઉસફુલનું ટીઝર જોતાં ટ્વીટર પર ટ્રેંડ પણ થવા લાગ્યું છે.

અક્ષય કુમારે તેને તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કર્યું છે. ફિલ્મના પોસ્ટર્સ 25 સપ્ટેમ્બરે રિલીઝ થશે.

મળતી મહિતુનું માનવમાં આવે તો ફિલ્મ હાઉસફુલ-4નું ટ્રેલર 27 સપ્ટેમ્બરે રિલીઝ થશે. આ સિવાય અક્ષય કુમારની ફિલ્મ હાઉસફુલ-4 રાજકુમાર રાવની ફિલ્મ ‘મેડ ઇન ચાઇના ‘સાથે ટકરાશે. બંને ફિલ્મો આ વર્ષે દિવાળી નિમિત્તે રિલીઝ થઈ રહી છે.

27 સપ્ટેમ્બરે રિલીઝ થનારી હાઉસફુલ-4 ના ટ્રેલર દરમિયાન ફિલ્મના તમામ સ્ટાર્સ અક્ષય કુમાર, બોબી દેઓલ, રિતેશ દેશમુખ, કૃતિ ખરબંદા, રાણા દગ્ગુબાતી અને પૂજા હેગડે પણ હાજર રહેશે. હાઉસફુલ-4ના ટ્રેલર રિલીઝમાં ફિલ્મના નિર્માતા સાજિદ નડિયાદવાલા અને દિગ્દર્શક ફરહાદ સમજી પણ હાજર રહેશે. આ ફિલ્મ આ વર્ષે 26 ઓક્ટોબરે રિલીઝ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.