Not Set/ સફળ થઇ રાકેશ રોશનની સર્જરી, પીએમના ટ્વીટ પર હૃતિકે આપી પ્રતિક્રિયા

મુંબઇ, મંગળવારની સવારે હૃતિક રોશન દ્વારા સોશિઅલ મીડિયા પર તેના પિતા રાકેશ રોશન કેન્સર થયું છે તેની માહિતી આપી હતી. તેના પછી તેમના ફેન્સ સદમામાં આવી ગયા હતા.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કરીને તેમના સારા સ્વાસ્થ્ય માટે ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમના રિપ્લેમાં હવે હૃતિક રોશનને જણાવ્યું કે રાકેશ રોશનની સર્જરી સફળ થઈ રહી છે. […]

Uncategorized
qal સફળ થઇ રાકેશ રોશનની સર્જરી, પીએમના ટ્વીટ પર હૃતિકે આપી પ્રતિક્રિયા

મુંબઇ,

મંગળવારની સવારે હૃતિક રોશન દ્વારા સોશિઅલ મીડિયા પર તેના પિતા રાકેશ રોશન કેન્સર થયું છે તેની માહિતી આપી હતી. તેના પછી તેમના ફેન્સ સદમામાં આવી ગયા હતા.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કરીને તેમના સારા સ્વાસ્થ્ય માટે ઇચ્છા વ્યક્ત કરી હતી. તેમના રિપ્લેમાં હવે હૃતિક રોશનને જણાવ્યું કે રાકેશ રોશનની સર્જરી સફળ થઈ રહી છે.

હૃતિકે રાકેશ (69)ના સાથે જિમ માં લીધેલ એક ફોટો શેર કરતી વખતે લખ્યું હતું, ‘મારા માટે કદાચ તેઓ વિશ્વના સૌથી મજબૂત વ્યક્તિ છે.’ હૃતિક રોશનને લખ્યું, ‘ થોડા અઠવાડિયા પહેલા ગળામાં અર્લી સ્ટેજ સ્કવેમસ સેલ કાર્સિનોમા ડિટેક્ટ થયું હતું, પરંતુ આજે તે રોગ સામે લડાય શરૂ કરતા પહેલા તેઓ સંપૂર્ણ રીતે ઉત્સાહિત જોવા નળી રહ્યા છે. એક પરિવાર તરીકે અમે તેમના જેવા લીડર મેળવીને પોતાને નસીબદાર માનીએ છીએ.

Instagram will load in the frontend.

ત્યાર પછીથી જ ફેન્સ રાકેશની તબિયતને લઈને ચિંતાજનક હતા. પ્રધાનમંત્રીએ પણ ટ્વિટ કર્યું, ‘ડિયર હૃતિક, હું શ્રી રાકેશ રોશન જીના સારી આરોગ્ય માટે પાર્થના કરી રહ્યો છું. મને વિશ્વાસ છે કે તેઓ આ લડાઈનો ખુબ જ બહાદુરીથી સામનો કરશે.’

પીએમ મોદીના ટ્વિટ્ના રીપ્લાઇમાં હૃતિક લખ્યું, ‘થેંક્યુ સર, મને ખુશી છે કે ડોક્ટરોએ કહ્યું છે કે સર્જરી સારી રીતે થઈ ગઈ છે