Not Set/ રાકેશ રોશનની સર્જરી પછી કંઈ આ રીતે જોવા મળી ફેમિલી

મુંબઇ, તાજેતરમાં અભિનેતા હૃતિક રોશને તેમના પિતા રાકેશ રોશન ગળાના કેન્સરથી પીડિત હોવાના સમાચાર આપ્યા હતા. મંગળવારે રાકેશ રોશનની સર્જરી હતી. હૃતિકે સર્જરી પહેલાની તસ્વીર શેર કરી હતી. આ પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ટ્વીટર પર રીપ્લાઇ કરતા તેઓએ સર્જરી સફળ થવાની પ્રતિક્રિયા પણ આપી હતી. હવે હૃતિકે પોતાના પરિવારના કેટલાક વધુ ફોટાઓ શેર કર્યા […]

Uncategorized
kii 5 રાકેશ રોશનની સર્જરી પછી કંઈ આ રીતે જોવા મળી ફેમિલી

મુંબઇ,

તાજેતરમાં અભિનેતા હૃતિક રોશને તેમના પિતા રાકેશ રોશન ગળાના કેન્સરથી પીડિત હોવાના સમાચાર આપ્યા હતા. મંગળવારે રાકેશ રોશનની સર્જરી હતી. હૃતિકે સર્જરી પહેલાની તસ્વીર શેર કરી હતી. આ પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ટ્વીટર પર રીપ્લાઇ કરતા તેઓએ સર્જરી સફળ થવાની પ્રતિક્રિયા પણ આપી હતી. હવે હૃતિકે પોતાના પરિવારના કેટલાક વધુ ફોટાઓ શેર કર્યા છે અની કદાચ આ ફોટો સર્જરી પછીના છે.

તાજેતરમાં હૃતિક રોશને ટ્વિટર પર હોસ્પિટલની કેટલીક તસ્વીરોશેર કરી છે. આ ફોટાઓ સાથે હૃતિકે કેપ્શન લખ્યું- ‘રોકી શકતા નથી ના રોકીશું.’અમે ફરીથી શરૂ કરીશું. ‘

ગયા મંગળવારે હૃતિકે જિમની એક ફોટો શેર કરતી વખતે કહ્યું હતું, ‘મેં આજે સવારે મારા પિતાને આ આ તસ્વીર માટે માટે કહ્યું. હું જાણતો હતો કે તેઓ સર્જરીના દિવસે પણ જિમ છોડશે નહીં. હું જાણું છું તે સૌથી મજબૂત વ્યક્તિ છે. થોડા અઠવાડિયા પહેલા તેમને ગળાના કેન્સરથવાનું જાણવા મળ્યું હતું. આ યુદ્ધ પહેલા, તે જુસ્સાથી ભરપૂર છે. અમારો પરિવાર નસીબદાર છે કે તેમના જેવા વ્યક્તિ મળ્યા છે.

આપને જણાવી દઈએ કે ગુરુવારે હૃતિક રોશનનો જન્મદિવસ હતો. બર્થ-ડે તેઓ ચ્ચાહ્કોને મળવા પહોંચ્યા હતા.