અમદાવાદ,
રેમ્પ પર કેટવોક કરતી મોડલ્સને ઘણીવાર એટલી ક્ષોભનીય પરિસ્થિતિમાં મુકાતી હોય છે કે વાત ના પુછો. ઘણીવાર એવું પણ બને છે કે મોડલ રેમ્પ પર પડી જતી હોય છે અને તેના કારણે દુનિયામાં તેમને નીચા જોવા જેવું પણ થતું હોય છે. રેમ્પ પર કેટવોક કરતાં કરતાં પડી જતી મોડલના કેવા હાલ થતાં હોય છે, તેનો વીડીયો અહીં રજુ કરવામાં આવ્યો છે. જુઓ
https://youtu.be/ajEuqkMrF4E
