Not Set/ બ્લેક ડ્રેસમાં હોટ અને સુંદર લાગી રહી છે કરિશ્મા શર્મા, ફોટો થયો વાયરલ

મુંબઇ, ટીવીની સુંદર અભિનેત્રી કરિશ્મા શર્મા, બોલ્ડ અને હોટ ફોટો, સોશિઅયલ મીડિયા પર શેર કરીને ચર્ચાની વિષય બની રહે છે. આ વખતે કરિશ્મા બ્લેક ડ્રેસમાં એક ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. ફોટોમાં કરિશ્મા બ્લેક કલરના સેક્સી ગાઉનમાં જમીન પર સુતી દેખાય રહી છે. આ ફોટો સાથે કરિશ્માએ કેપ્શન લખ્યું છે, A grateful heart is […]

Trending Entertainment

મુંબઇ,

ટીવીની સુંદર અભિનેત્રી કરિશ્મા શર્મા, બોલ્ડ અને હોટ ફોટો, સોશિઅયલ મીડિયા પર શેર કરીને ચર્ચાની વિષય બની રહે છે. આ વખતે કરિશ્મા બ્લેક ડ્રેસમાં એક ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

ફોટોમાં કરિશ્મા બ્લેક કલરના સેક્સી ગાઉનમાં જમીન પર સુતી દેખાય રહી છે. આ ફોટો સાથે કરિશ્માએ કેપ્શન લખ્યું છે, A grateful heart is a magnet for miracles. કરિશ્માના આ હોટ અવતારમાં ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે.

કરિશ્મા શર્મા જ્યારેથી ઇન્ડસ્ટ્રીમાં આવી છે ત્યારથી તેના ગ્લેમરસ અંદાજ માટે જાણીતા છે. ઇન્સ્ટાગ્રામ પર કરિશ્મા વારંવાર તેના બિકીની ફોટો શેર કર્યા કરે છે અને હાલ તો તેની આ ત્સ્વીઈર  સોશિઅલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. કરિશ્માના આ ફોટોને અત્યાર સુધી 96 હજારથી વધુ ફેન્સ લાઈક કરી ચુક્યા છે.

Image result for karishma sharma

Image result for karishma sharma