Not Set/ છેલ્લા પાંચ વર્ષમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવનારી ફિલ્મો કંઈ છે, જાણો

મુંબઈ ભારત દેશમાં દર વર્ષે અનેક ફિલ્મો રીલીઝ કરવામાં આવે છે. જેમાંથી ઘણી એવી ફિલ્મો હોય છે કે જે દર્શકોને ખુબ જ પસંદ આવે છે. અને વર્ષો સુધી આવી ફિલ્મોને લોકો યાદ રાખતા હોય છે. પરંતુ અમુક એવી ફિલ્મો આવે છે કે જેનાથી દર્શકોને ખુબ જ નિરાશ કરે છે. તો આવો જોઈ કે 2013 થી […]

Entertainment
i 1 છેલ્લા પાંચ વર્ષમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવનારી ફિલ્મો કંઈ છે, જાણો

મુંબઈ

ભારત દેશમાં દર વર્ષે અનેક ફિલ્મો રીલીઝ કરવામાં આવે છે. જેમાંથી ઘણી એવી ફિલ્મો હોય છે કે જે દર્શકોને ખુબ જ પસંદ આવે છે. અને વર્ષો સુધી આવી ફિલ્મોને લોકો યાદ રાખતા હોય છે. પરંતુ અમુક એવી ફિલ્મો આવે છે કે જેનાથી દર્શકોને ખુબ જ નિરાશ કરે છે. તો આવો જોઈ કે 2013 થી 2018 સુધીની કંઈ એવી ફોલ્મો છે કે જેને દર્શકોના દિલો પર રાજ કર્યું છે.

iiiiiiiiiii છેલ્લા પાંચ વર્ષમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવનારી ફિલ્મો કંઈ છે, જાણો

(1) ધૂમ 3  2013: આ ફિલ્મે ભારત દેશમાં આંઠમાં ક્રમાંકે છે જેમાં આમીર ખાને ડબલ રોલની ભૂમિકા ભજવીને દર્શકોના દિલને જીતી લીધું હતું અને આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 271.63  કરોડની કમાણી કરી હતી.

iiiiiiiiiiii છેલ્લા પાંચ વર્ષમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવનારી ફિલ્મો કંઈ છે, જાણો

(૨) પીકે 2014: આમીર ખાનની આફિલ્મ પાંચમાં  ક્રમાંકે કહી શકાય છે. આ ફિલ્માં આમીરે  એલિયનની ભૂમિકા ભજવીને દર્શકોને તેના દીવાના કરી દીધા હતા અને આ ફિલ્મમાં લોકોને અનુષ્કા શર્મા અને આમીરની જોડી ખુબ પસંદ આવી હતી અને  આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 337.72 કરોડ કમાણી કરી હતી.

iiii છેલ્લા પાંચ વર્ષમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવનારી ફિલ્મો કંઈ છે, જાણો

(3) કિક 2014: સલમાન ખાનની આ ફિલ્મ દસમાં ક્રમાંકે ગણવામાં આવે છે. આ ફિલ્મમાં સલમાનની ભૂમિકાએ બધાને તેના અલગ અંદાજથી ચોંકાવી દીધા હતા અને આ ફિલ્મેં બોક્સ ઓફિસ 211.63 કરોડની કમાણી કરી હતી.

iiiiii છેલ્લા પાંચ વર્ષમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવનારી ફિલ્મો કંઈ છે, જાણો

(4) બાહુબલી ધ બિગિનિંગ 2015: આ ફિલ્મ ભાતમાં બીજા ક્રમાંકે છે. આ ફિલ્માં પ્રભાસની ભૂમિકાએ લોકોને પોતા કરી દીધા હતા. આ ફિલ્મનું જ્યાં શુટિંગ કરવામાં આવ્યું હતું તેનું લોકેશન અને ફિલ્મના ડાયલોગ્સ વગેરે લોકોને ખુબ જ પસંદ આવ્યું હતું અને આ ફિલ્મે બોક્સ ઓફિસ પર રૂપિયા 420.05ની કમાણી કરી હતી.

iii છેલ્લા પાંચ વર્ષમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવનારી ફિલ્મો કંઈ છે, જાણો

(5) બજરંગી ભાઈજાન 2015: આ ફિલ્મમાં સલમાન ખાનની ભૂમિકાએ સલમાને એક નવું નામ મળી ગયું  હોય તેમ લાગે છે. આ ફિલ્મ ભારતમાં છઠ્ઠા ક્રમાંકે છે. સલમાનને આ અંદાજમાં જોઈને સલમાના ફ્રેન્સને આ અંદાજ ઘણો પસંદ આવ્યો હતો. સલમાનની આ ફિલ્મે પણ બોક્સ ઓફિસ 315.49 કમાણી કરી હતી.

iiii છેલ્લા પાંચ વર્ષમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવનારી ફિલ્મો કંઈ છે, જાણો

(6) સુલ્તાન 2016: સલમાનની આ ફિલ્મ ભારતમાં સાતમાં ક્રમાંકે આવે છે અને  આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 300.67 કરોડની કમાણી કરી હતી.

iiiiiiii છેલ્લા પાંચ વર્ષમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવનારી ફિલ્મો કંઈ છે, જાણો

(7) દંગલ 2016: આમીરની આ ફિલ્મ ભારતમાં ત્રીજા ક્રમાંકે આવે છે. આ ફિલ્માં આમીર કંઈ અલગ અનાજમાં જોવા મળી રહ્યો હતો. જેનાથી લોકોને આમિરનો આ નવો અંદાજ ઘણો પસંદ આવ્યો હતો અને બોક્સ ઓફિસ પર આ ફિલ્મે 387 કરોડ કરતા પણ વધારે કમાનીઓ કરી હતી.

iiiiiii છેલ્લા પાંચ વર્ષમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવનારી ફિલ્મો કંઈ છે, જાણો

(8) બાહુબલી 2 ધ કન્ક્લ્યુઝન 2017: આ ફિલ્મને ભારતમાં પ્રથમ ક્રમાંકે કહેવામાં આવે છે. આ ફિલ્મની દર્શકો ખુબ જ આતુર્તાથી રાહ જોઈ રહ્યા હતા કારણ કે બાહુબલી ધ બિગિનિંગ જોઇને લોકોને આ ફિલ્મ જોવાની ઘણી આતુરતા હતી અને જયારે આ ફિલ્મ રીલીઝ કરવામાં આવી ત્યારે આ ફિલ્મે બોક્સ ઓફિસનો અત્યાર સુધીના બધા જ રેકોર્ડ તોડી નાખ્યા હતા અને બોક્સ ઓફિસ પર  1115.60 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.

iiiiiiiiiiiiiiiiiiii છેલ્લા પાંચ વર્ષમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવનારી ફિલ્મો કંઈ છે, જાણો

(9) ટાઇગર ઝીંદા હૈ 2017: આ ફિલ્મ ભારતમાં ચોથા ક્રમાંકે છે. આ ફિલ્મમાં સલમાન ખાન અને કટરીના કેફ સાથે જોવા મળ્યા હતા અને લોકોને તેમની આ જોડી ઘણી પસંદ આવી હતી અને આ ફિલ્મે બોક્સ ઓફીસ પર 338 કરોડ કરતા પણ વધારે કમાણી કરી હતી.

images 32 છેલ્લા પાંચ વર્ષમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવનારી ફિલ્મો કંઈ છે, જાણો

 (10) પદ્માવત 2018:  ફિલ્મ પદ્માવત ઘણા વિવાદોમાં હોવા છતાં પણ આ ફિલ્મ ભરતમાં નવમાં ક્રમાંકે છે. સંજય લીલા ભણસાલીની આ ફિલ્મે ઘણા વિવાદોને પાર કરીને રીલીઝ કરવામાં આવી હતી અને આ ફિલ્મે બોક્સ ઓફિસ પર 269.50 કરોડની કમાણી કરી હતી.