Not Set/ ઈરફાન ખાનની ફિલ્મ ‘કારવા’નુ પ્રથમ પોસ્ટર થયું રિલીઝ

મુંબઈ ઈરફાન ખાનની ફિલ્મ ‘કારવા’નુ પ્રથમ પોસ્ટર રિલીઝ કરી દેવામાં આવ્યુ છે. પોસ્ટરમાં ઈરફાન ઉપરાંત મલયાલમ ફિલ્મોના સુપર સ્ટાર દલકીર લસમાન અને મિથિલા પાલકર જોવા મળી રહ્યા  છે. એક રોડટ્રિપ દરમિયાન તેઓ વચ્ચે રોકાઈને નારીયળ પાણીની મજા માણતા હોય તેમ દેખાય રહ્યા છે. નારીયળ પાણી પીતા ત્રણેય લોકો ખુબ જ ખુશ છે. પોસ્ટરની ટેગલાઈનમાં લખવામા […]

Entertainment
mahul e1526379516564 ઈરફાન ખાનની ફિલ્મ 'કારવા'નુ પ્રથમ પોસ્ટર થયું રિલીઝ

મુંબઈ

ઈરફાન ખાનની ફિલ્મ ‘કારવા’નુ પ્રથમ પોસ્ટર રિલીઝ કરી દેવામાં આવ્યુ છે. પોસ્ટરમાં ઈરફાન ઉપરાંત મલયાલમ ફિલ્મોના સુપર સ્ટાર દલકીર લસમાન અને મિથિલા પાલકર જોવા મળી રહ્યા  છે.

એક રોડટ્રિપ દરમિયાન તેઓ વચ્ચે રોકાઈને નારીયળ પાણીની મજા માણતા હોય તેમ દેખાય રહ્યા છે. નારીયળ પાણી પીતા ત્રણેય લોકો ખુબ જ ખુશ છે. પોસ્ટરની ટેગલાઈનમાં લખવામા આવ્યુ છે કે 3 લોસ્ટ સોલ્સ,2 ડેડ બોડીઝ, ધ જર્ની ઓફ લાઈફટાઈમ, તેમજ પોસ્ટર પરથી લાગી રહ્યુ છે કે આ ફિલ્મ સફર પર નીકળેલ ત્રણ મિત્રોની વાર્તા પર આધારીત છે.

DdJ349gVwAEQQ4T ઈરફાન ખાનની ફિલ્મ 'કારવા'નુ પ્રથમ પોસ્ટર થયું રિલીઝ

આ કોમેડી ફિલ્મથી મલયાલમ ફિલ્મોના સુપર સ્ટાર દલકીલ લસમાન બોલીવુડમાં ડેબ્યુ કરી રહ્યો છે. ફિલ્મમાં અભિનેત્રી કૃતિ ખરબંદા પણ નજરે પડશે.