Not Set/ જેકલિન ફર્નાન્ડીસનો બેલી ડાન્સ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ

મુંબઇ, જેકલિન ફર્નાન્ડીસ ઇન્ડસ્ટ્રીની સુંદર અને ફિટ કલાકાર છે. તે હંમેશાં ફિટ રહેવા અવનવા ઉપાયો અપનાવતી હોય છે. હાલમાં જ તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે બેલી ડાન્સ કરી રહી છે.  તે પોતાની ફિલમ મર્ડર 2ના ગીત પર બેલી ડાન્સ કરી રહી છે. તેણે વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે બસ […]

Entertainment
tqq 18 જેકલિન ફર્નાન્ડીસનો બેલી ડાન્સ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ

મુંબઇ,

જેકલિન ફર્નાન્ડીસ ઇન્ડસ્ટ્રીની સુંદર અને ફિટ કલાકાર છે. તે હંમેશાં ફિટ રહેવા અવનવા ઉપાયો અપનાવતી હોય છે. હાલમાં જ તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તે બેલી ડાન્સ કરી રહી છે.  તે પોતાની ફિલમ મર્ડર 2ના ગીત પર બેલી ડાન્સ કરી રહી છે.

તેણે વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે બસ શરૂઆત છે  દબંગ રીલોડેડ દુબઈ. આ વીડિયો હાલમાં ઘણો વાઇરલ થયો છે. સાથે સાથે જેકલીનનો ડાન્સ પણ લોકોને ખૂબ પસંદ આવ્યો છે. આ વીડિયો  21 લાય કરતાં પણ વધારે વાર જોવાયો છે.જેકલીનના શોની ટિકીટ પણ તેના પ્રશંસકોએ અત્યારથી જ ખરીદી લીધી છે.

છેલ્લે જેકલીન રેમો ડિસૂઝઆની રેસ -3માં જોવા મળી હતી. અને હવે તે ફિલ્મ ડ્રાઇવનું શૂટિંગ શરૂ કરશે. જેમાં તેની સાથે સુશાંત સિંહ રાજપૂત પણ છે. ડ્રાઇવ ફિલ્મ 28 જૂને રીલીઝ થશે.

Instagram will load in the frontend.