Not Set/ ફિલ્મ ‘ધડક’ની સ્ક્રીનીંગ પર જહાનવી તેની માતા શ્રીદેવીના ફોટા સાથે પહોંચી…

મુંબઈ જહાનવી કપૂરની પ્રથમ ફિલ્મ ‘ધડક’ 20 જુલાઈએ એટલે કે, કાલે રિલીઝ થવાની છે. આ ફિલ્મ સિનેમાઘરો રિલીઝ પહેલા ફિલ્મની સ્ક્રીનીંગ બોલિવૂડ સેલીબ્રીટી માટે રાખવામાં આવી હતી. સ્ક્રીનીંગમાં, સમગ્ર કપૂર પરિવાર જહાનવીને સ્પોટ કરવા માટે આવ્યા હતા. પરંતુ આ સ્ક્રીનીંગમાં એક વ્યક્તિની કમી હતી એ વ્યક્તિ બીજું કોઈ નહિ પરંતુ જહાનવી કપૂરની મમ્મી શ્રીદેવીની હતી […]

Uncategorized
mahi tb ફિલ્મ 'ધડક'ની સ્ક્રીનીંગ પર જહાનવી તેની માતા શ્રીદેવીના ફોટા સાથે પહોંચી...

મુંબઈ

જહાનવી કપૂરની પ્રથમ ફિલ્મ ‘ધડક’ 20 જુલાઈએ એટલે કે, કાલે રિલીઝ થવાની છે. આ ફિલ્મ સિનેમાઘરો રિલીઝ પહેલા ફિલ્મની સ્ક્રીનીંગ બોલિવૂડ સેલીબ્રીટી માટે રાખવામાં આવી હતી. સ્ક્રીનીંગમાં, સમગ્ર કપૂર પરિવાર જહાનવીને સ્પોટ કરવા માટે આવ્યા હતા. પરંતુ આ સ્ક્રીનીંગમાં એક વ્યક્તિની કમી હતી એ વ્યક્તિ બીજું કોઈ નહિ પરંતુ જહાનવી કપૂરની મમ્મી શ્રીદેવીની હતી  શ્રીદેવીનું સ્વપ્નનું હતું કે, તે તેમની પુત્રી સ્ક્રીન જોવાનું હતું.

jhanvi kapoor sridevi movie dhadak screening के लिए इमेज परिणाम

જહાનવી કપૂરે પણ આ ખાસ પ્રસંગે તેની માતાની કમી અનુભવી રહી હતી. એટલા માટે તે બુઘવારે થઇ આ સ્ક્રીનીંગમાં તેની માતા શ્રીદેવીનો ફોટો લઈને આવી હતી. આ પ્રસંગ કપૂર પરિવાર માટે  ખુબજ ઈમોશનલ અને ગર્વની બાબત હતી,

jhanvi kapoor sridevi movie dhadak screening के लिए इमेज परिणाम

જયારે ફિલ્મની સ્ક્રીનીંગ પૂરી થઇ ત્યારબાદ જહાનવી પોતાની  જાતને સંભાળી શકી નહતી અને તે ભાઈ અર્જુન કપૂર અને પિતા બોન્ની કપૂરને ગળે મળીને રડવા લાગી હતી. કપૂર પરિવાર સાથે સાથે બોલિવૂડના તમમા સેલેબ આ ફિલ્મની સ્ક્રીનિંગ આવ્યા હતા.

jhanvi kapoor sridevi movie dhadak screening के लिए इमेज परिणाम

આપને જણાવી દઈએ કે, આ ફિલ્મ જહાનવીની ફિલ્મ કારકિર્દી માટે અત્યંત મહત્વપૂર્ણ છે. કારણ કે, ફિલ્મ રિલીઝ પહેલા તેની ચર્ચા કરવામાં આવી છે, લોકો શ્રીદેવીનું કમબ્રેક જહાનવીમાં જોઈ રહ્યાં છે.

Instagram will load in the frontend.

આ ઇશાનની બીજી ફિલ્મ છે, અને તેની કામગીરી પહેલાંની ફિલ્મમાં જોવા મળી છે. પરંતુ આ વખતે ઇશાન બોલિવૂડ મસાલા ફિલ્મમાં જોવા મળશે. ધડકએ ફિલ્મના ટ્રેડમાર્ક એનાલિટિક્સની સ્થિતિ આપી છે. તમે જુઓ, ફિલ્મ બોક્સ ઓફિસ પર કેટલી ધૂમમચાવે છે.