Not Set/ જસલીન મથારુ બની બીગ બોસની પહેલી ડર્ટી બોસ

મુંબઈ જસલીન મથારુ અને અનૂપ જલોટા બીગ બોસ સીઝન 12ની સૌથી ચર્ચિત જોડી છે. જસલીન સંગીત શીખવા માટે અનૂપના પાસે ગઈ હતી અને ભજન સમ્રાટ તેના દિલના સમ્રાટ બની ગયા. બીગ બોસના પહેલા અમુક જ લોકો જસલીનને ઓળખતા હતા પરંતુ હવે તેને કરોડો લોકો જાણે છે. તેના વિશે સર્ચ કરીને નવી નવી માહિતી ભેગી કરવામાં […]

Entertainment
hr જસલીન મથારુ બની બીગ બોસની પહેલી ડર્ટી બોસ

મુંબઈ

જસલીન મથારુ અને અનૂપ જલોટા બીગ બોસ સીઝન 12ની સૌથી ચર્ચિત જોડી છે. જસલીન સંગીત શીખવા માટે અનૂપના પાસે ગઈ હતી અને ભજન સમ્રાટ તેના દિલના સમ્રાટ બની ગયા.

1538807916 1903 જસલીન મથારુ બની બીગ બોસની પહેલી ડર્ટી બોસ

બીગ બોસના પહેલા અમુક જ લોકો જસલીનને ઓળખતા હતા પરંતુ હવે તેને કરોડો લોકો જાણે છે. તેના વિશે સર્ચ કરીને નવી નવી માહિતી ભેગી કરવામાં આવી રહી છે.

1538807931 8329 જસલીન મથારુ બની બીગ બોસની પહેલી ડર્ટી બોસ

તાજેતરમાં જાણવા મળ્યું છે કે જસલીનને એક્ટિંગમાં પણ રરસ છે અને તે ‘ડર્ટી બોસ’ જેવી બી-ગ્રેડ ફિલ્મ કકરી ચુકી છે. જેમાં અનૂપ ખેરના ભાઈ રાજૂ ખેર તેના સાથે હતા. આ ફિલ્મમાં બિકીની પહેરીને હોટ શોટ્સ પણ કર્યા હતા.

1538807886 7391 જસલીન મથારુ બની બીગ બોસની પહેલી ડર્ટી બોસ

આ ફિલ્મની સ્ટોરી લખનાર અને નિર્દેશન કરનાર જસલીનના પિતા કેસર મથારુ હતા. કેસર ‘ડર્ટી રિલેશન્સ’ જેવી બી-ગ્રેડની ફિલ્મ પણ બનાવી ચુક્યા છે.