Not Set/ photos: કાજોલે કર્યો દીકરીનો આવો જોરદાર ફોટો શેર

મુંબઇ, બોલિવૂડ સ્ટાર અજય દેવગન અને કાજોલની દીકરી ન્યાસા વધુ લાઈમ નાઇટમાં રહેતી નથી, પરંતુ જ્યારે પણ તેમની દીકરીની તસ્વીર આવે છે ત્યારે તે સોશિઅલ મીડિયા પર વાયરલ થઇ જાય છે. હવે ન્યાસાની આ ફોટો પણ ખુબ જ ઝડપીથી વાયરલ થઈ રહી છે જે કાજોલ તાજેતરમાં શેર કરી છે. કાજોલે ફોટો શેર કરતા કેપ્શનમાં લખ્યું, […]

Trending Entertainment

મુંબઇ,

બોલિવૂડ સ્ટાર અજય દેવગન અને કાજોલની દીકરી ન્યાસા વધુ લાઈમ નાઇટમાં રહેતી નથી, પરંતુ જ્યારે પણ તેમની દીકરીની તસ્વીર આવે છે ત્યારે તે સોશિઅલ મીડિયા પર વાયરલ થઇ જાય છે. હવે ન્યાસાની આ ફોટો પણ ખુબ જ ઝડપીથી વાયરલ થઈ રહી છે જે કાજોલ તાજેતરમાં શેર કરી છે. કાજોલે ફોટો શેર કરતા કેપ્શનમાં લખ્યું, ‘30.12.18 …. 15 …. infinite love. credits @daanishgandhi’

કાજોલના શેર કરતાની સાથે જ આ ફોટો વેગની જેમ વાયરલ થવા લગ્યો છે. આ ફોટોમાં ન્યાસાએ સ્વિમસૂટ પહેર્યું છે. ઢળત સૂજ સાથે ન્યાસાએ ખુબ જ સ્ટાઇલિશ અંદાજમાં પોતાની તસ્વીર પડાવી છે.

ccv photos: કાજોલે કર્યો દીકરીનો આવો જોરદાર ફોટો શેર

ccvv photos: કાજોલે કર્યો દીકરીનો આવો જોરદાર ફોટો શેર

વેલ અજય અને કાજોલ બન્ને પોતાના બાળકો સાથે ફોટો શેર કરતા રહે છે. જુઓ અહીં અન્ય ફોટાઓ…

ccvvv photos: કાજોલે કર્યો દીકરીનો આવો જોરદાર ફોટો શેર

ccvvvv photos: કાજોલે કર્યો દીકરીનો આવો જોરદાર ફોટો શેર

આપને જણાવી દઈએ કે હમણાં થોડા દિવસ પહેલા અજયે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું, ‘મારી દીકરી મારા માટે સૌથી મોટી ક્રિટીક છે. હું મારી દીકરીને કંઈ પણ બતાવતા પહેલા ઘણી વખત વિચારુ છું. મને તેનથી ડર લાગે છે. જો હું મારી દીકરીને સોંગ પણ સંભળાવી દવને તો તે પોતાનું રિએક્શન આપીને કહે છે કે આ શું બકવાસ છે! તમે હજુ પણ તમારા બાળકોથી લડી શકતા નથી.’