Not Set/ કરણ જોહરની મલ્ટીસ્ટારર ફિલ્મનું નામ રિલીઝ, આ સાત સ્ટાર મળશે જોવા..

મુંબઈ આજકાલ બોલિવૂડમાં મલ્ટિસ્ટાર ફિલ્મો બનાવવાનો ટ્રેંડ ચાલી રહ્યો છે. કરણ જોહરની ધર્મા પ્રોડક્શન્સ બેનરમાં ‘કલંક’ પછી વધુ એક મોટી સ્ટારકાસ્ટને સાથે ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે અને આ ફિલ્મની જાહેરાત પોતે કરણ જોહરે ટ્વીટ કરીને જણાવી છે. આપને જણાવી દઈએ કે, તેમની આ મલ્ટી સ્ટારર ફિલ્મનું નામ ‘તખ્ત’ રાખવામાં આવશે. આ એક પીરિયડ ડ્રામા […]

Trending Entertainment
6t કરણ જોહરની મલ્ટીસ્ટારર ફિલ્મનું નામ રિલીઝ, આ સાત સ્ટાર મળશે જોવા..

મુંબઈ

આજકાલ બોલિવૂડમાં મલ્ટિસ્ટાર ફિલ્મો બનાવવાનો ટ્રેંડ ચાલી રહ્યો છે. કરણ જોહરની ધર્મા પ્રોડક્શન્સ બેનરમાં ‘કલંક’ પછી વધુ એક મોટી સ્ટારકાસ્ટને સાથે ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે અને આ ફિલ્મની જાહેરાત પોતે કરણ જોહરે ટ્વીટ કરીને જણાવી છે.

આપને જણાવી દઈએ કે, તેમની આ મલ્ટી સ્ટારર ફિલ્મનું નામ ‘તખ્ત’ રાખવામાં આવશે. આ એક પીરિયડ ડ્રામા ફિલ્મ મતિ બી-ટાઉનના ટેલેન્ટેડ અને પ્રસિદ્ધ સ્ટાર એક સાથે જોવા મળશે. ‘તખ્ત’ને કરણ જોહરને પોતે ડાયરેક્ટ  કરશે. આ ફિલ્મમાં રણવીર સિંહ, કરીના કપૂર ખાન, આલિયા ભટ્ટ, વિકી કૌશાલ, ભૂમિ પેડનેકર, જહાનવી કપૂર અને અનિલ કપૂર જોવા મળશે. ફિલ્મ 2020 માં રિલીઝ કરવામાં આવશે.

https://twitter.com/karanjohar/status/1027368104706207744

કરણ જોહરે ટ્વિટર એકાઉન્ટ પર આ ફિલ્મનું પોસ્ટ શેર કર્યું છે અને કૅપ્શનમાં તેમણે લખ્યું છે કે, “હું ફિલ્મ ‘તખ્ત’ના લીડ કાસ્ટની એલાન કરવા માટે ખુબ જ એક્સાઈટેડ ફિલ કરી રહ્યો છું.”

https://twitter.com/karanjohar/status/1027367917761880064

અહીં જાણો ક્યાં કારણોસર ખાસ હશે ફિલ્મ ‘તખ્ત’

‘તખ્ત’ના સ્ટારકાસ્ટ વિશે જાણીને ચાહકો માટે 2020 સુધી રાહ જોવી મુશ્કેલ બની જશે. આ  મુવી ઘણા એવા કારણો માટે ખાસ બનશે. સૌ પ્રથમ એ કે કરણ જોહર લાંબા ગેપના સાથે ડાયરેક્શનની સંભાળશે. બીજુ એ કે  ફિલ્મનો ફ્રેશ સ્ટારકાસ્ટ છે. પ્રથમ વખત કરીના અને રણવી ફિલ્મ સ્ક્રીન શેર  કરતા જોવા મળશે. જહાનવીએ પ્રથમ વખત તેના કાકા અનિલ કપૂર સાથે સ્ક્રીન શેર કરશે.

એવું કહેવાય છે કે ફિલ્મમાં રણવીર સિંહ મુખ્ય ભૂમિકામાં રહેશે. કરીના તેની બહેનની ભૂમિકા ભજવશે. આલિયાને રણવીરના અપોજિટ કાસ્ટ કરવામાં આવી છે. વિકી કૌશલને જહાનવીની અપોજિટ કાસ્ટવાળી ભૂમિકા હોવાના અહેવાલો છે. જો વર્ષ 2020 પહેલા જહાનવીની કોઈ પણ ફિલ્મ રિલીઝ કરવામાં અ આવી તો ‘ધડક’ પછી તેની આ બીજી ફિલ્મ હશે.