Not Set/ અમદાવાદ: 3 સેકન્ડમાં 3 વાર બચ્યો જીવ, જુઓ ચોંકાવનારો વિડીયો

અમદાવાદ અમદાવાદના ધરણીધર વિસ્તારમાં ગમખ્વાર અકસ્માતની ઘટનાથી સાઇકલ ચાલકનો આબાદ થયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. ધરણીધર વિસ્તારમાં અચાનક બીઆરટીએસ ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા વીજળીનો થાંભલો પડી ગયો હતો. ત્યારે ચોંકાવનારી વાત તો એ છે કે આ અકસ્માતને પગલે સાઇકલચાલકનો ત્રણ સેકન્ડમાં ત્રણ વાર આબાદ બચાવ થયો હતો. તમે સીસીટીવીમાં જોઇ […]

Top Stories Ahmedabad Trending Videos
ahmedabad 1 અમદાવાદ: 3 સેકન્ડમાં 3 વાર બચ્યો જીવ, જુઓ ચોંકાવનારો વિડીયો

અમદાવાદ

અમદાવાદના ધરણીધર વિસ્તારમાં ગમખ્વાર અકસ્માતની ઘટનાથી સાઇકલ ચાલકનો આબાદ થયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ હતી. ધરણીધર વિસ્તારમાં અચાનક બીઆરટીએસ ચાલકે સ્ટેયરીંગ પરથી કાબુ ગુમાવતા વીજળીનો થાંભલો પડી ગયો હતો.

ત્યારે ચોંકાવનારી વાત તો એ છે કે આ અકસ્માતને પગલે સાઇકલચાલકનો ત્રણ સેકન્ડમાં ત્રણ વાર આબાદ બચાવ થયો હતો. તમે સીસીટીવીમાં જોઇ શકો છો કે કેવી ઝડપથી બસ આવી રહી છે અને બસને લીધે થાંભલો પડ્યો.

ત્યારે આ સમગ્ર ઘટનામાં સદભાગ્યે સાઇકલનો જીવ બાલ બાલ બચ્યો હતો. આ મામલે બીઆરટીએસ ચાલકની બેદરકારીના લીધે સ્થાનીકોમાં ગુસ્સો જોવા મળે છે. બેફામ બસ ચલાવતા આ અકસ્માત સર્જાયો હતો.