Not Set/ ફાધર ઇલેક્ટ્રિક વાયર વડે બાળ સંરક્ષણ ગૃહમાં બાળકોને શારીરિક અને માનસિક ત્રાસ આપતાં, ચોંકાવનારો કિસ્સો આવ્યો સામે

જામનગરના બાળ સંરક્ષણ ગૃહનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ગૃહમાં ફાધર પર બાળકોને શારીરિક અને માનસિક ત્રાસની પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. ગૃહમાં અમુક બાળકોને બિન જરૂરી શારીરિક તેમજ માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધવામાં આવી છે. ત્યારે ચોંકાવનારી વાત તો એ છે કે, માસુમ બાળકોને ગૃહના ફાધર ઇલેક્ટ્રિક વાયર વડે માર મારતા હતા. ત્યારે બાળ […]

Gujarat Others Trending
dsff ફાધર ઇલેક્ટ્રિક વાયર વડે બાળ સંરક્ષણ ગૃહમાં બાળકોને શારીરિક અને માનસિક ત્રાસ આપતાં, ચોંકાવનારો કિસ્સો આવ્યો સામે

જામનગરના બાળ સંરક્ષણ ગૃહનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ગૃહમાં ફાધર પર બાળકોને શારીરિક અને માનસિક ત્રાસની પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. ગૃહમાં અમુક બાળકોને બિન જરૂરી શારીરિક તેમજ માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધવામાં આવી છે.

ત્યારે ચોંકાવનારી વાત તો એ છે કે, માસુમ બાળકોને ગૃહના ફાધર ઇલેક્ટ્રિક વાયર વડે માર મારતા હતા. ત્યારે બાળ સંરક્ષણ ગૃહના કર્મચારીએ જ પોલીસમાં ફાધર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ચકચાર મચી છે..આ ઘટના સાધના કોલોની વિસ્તાર પાસે આવેલ બાળ સંરક્ષણ ગૃહમાં બની હતી…આ મામલે સીટી એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.