Not Set/ photos:કરિશ્મા શર્માના હોટ અવતારે સોશિઅલ મીડિયા પર મચાવી ધૂમ…

મુંબઇ, કરિશ્મા શર્મા સોશિઅલ મીડિયા પર અત્યંત લોકપ્રિય છે. તેઓ વારંવાર પોતાના હોટ ફોટા પોસ્ટ કરતા રહે છે અને તેમના બોલ્ડ અવતારથી લોકોના દિલ જીતી દે છે. તાજેતરમાં કરિશ્માએ તેનું હોટ ફોટોશૂટ કરાવ્યુ છે અને ફોટો તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યા છે. તેઓ ગ્રીન કલરના સ્વિમસૂટમાં છે અને પૂલ કિનારાએ પોઝ આપી રહ્યા છે. […]

Entertainment
gge photos:કરિશ્મા શર્માના હોટ અવતારે સોશિઅલ મીડિયા પર મચાવી ધૂમ...

મુંબઇ,

કરિશ્મા શર્મા સોશિઅલ મીડિયા પર અત્યંત લોકપ્રિય છે. તેઓ વારંવાર પોતાના હોટ ફોટા પોસ્ટ કરતા રહે છે અને તેમના બોલ્ડ અવતારથી લોકોના દિલ જીતી દે છે.

1542779773 1082 photos:કરિશ્મા શર્માના હોટ અવતારે સોશિઅલ મીડિયા પર મચાવી ધૂમ...

તાજેતરમાં કરિશ્માએ તેનું હોટ ફોટોશૂટ કરાવ્યુ છે અને ફોટો તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યા છે. તેઓ ગ્રીન કલરના સ્વિમસૂટમાં છે અને પૂલ કિનારાએ પોઝ આપી રહ્યા છે.

1542779795 7008 photos:કરિશ્મા શર્માના હોટ અવતારે સોશિઅલ મીડિયા પર મચાવી ધૂમ...

કરિશ્મા આ ફોટોશૂટ માં બોલ્ડ અને ગ્લેમરસ અંદાજમાં જોવા મળી રહ્યા છે અને તેમના ચાહકોને તેમનો આ અંદાજ ખૂબ પસંદ આવી રહ્યો છે.

1542779815 7923 photos:કરિશ્મા શર્માના હોટ અવતારે સોશિઅલ મીડિયા પર મચાવી ધૂમ...

વેબ સિરીઝ ‘રાગિની એમએમએસ રીટર્ન્સ 2.0’ માં તેઓ જોવા મળી ચુકી છે અને આ સિરીઝ પણ તેમનો બોલ્ડ અંદાજ બતાવામાં આવ્યો હતો.

1542779746 6527 photos:કરિશ્મા શર્માના હોટ અવતારે સોશિઅલ મીડિયા પર મચાવી ધૂમ...