Not Set/ ઇન્સ્ટાગ્રામ પર જોવા મળ્યો કિયારા અડવાણીનો હોટ અવતાર

મુંબઇ, એક્ટ્રેસ કિયારા અડવાણી બી-ટાઉનની સૌથી સેક્સી અભિનેત્રીઓમાંની એક છે. થોડા વર્ષો પહેલા કિયારા અડવાણી ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીની બાયોપિક “એમએસ ધોની: અનટોલ્ડ સ્ટોરી”માં જોવા મળી હતી.  ફિલ્મમાં તેને જોઈને દરેક જગ્યાએ તેની જ ચર્ચા કરવામાં આવી રહી હતી. ફરી એકવાર કિયાર ઇન્ટરનેટ પર છવાઇ ગઈ છે, પરંતુ આ વખતે તેના હોટ  અવતારને કારણે. કિયારાએ […]

Entertainment

મુંબઇ,

એક્ટ્રેસ કિયારા અડવાણી બી-ટાઉનની સૌથી સેક્સી અભિનેત્રીઓમાંની એક છે. થોડા વર્ષો પહેલા કિયારા અડવાણી ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીની બાયોપિક “એમએસ ધોની: અનટોલ્ડ સ્ટોરી”માં જોવા મળી હતી.  ફિલ્મમાં તેને જોઈને દરેક જગ્યાએ તેની જ ચર્ચા કરવામાં આવી રહી હતી. ફરી એકવાર કિયાર ઇન્ટરનેટ પર છવાઇ ગઈ છે, પરંતુ આ વખતે તેના હોટ  અવતારને કારણે.

ql ઇન્સ્ટાગ્રામ પર જોવા મળ્યો કિયારા અડવાણીનો હોટ અવતાર

કિયારાએ સોશિઅલ મીડિયા પર એક બિકીનીમાં ફોટો અપલોડ કર્યો છે. આ ફોટો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. આ તસ્વીરમાં કિયારા બ્લેક બિકીનીમાં જોવા મળી રહી છે. તેની આ સન-કિસ્ડ તસ્વીર ઇન્ટરનેટ પર ખુબ જ ;લાઈક કરવામાં આવી રહે છે.

qll ઇન્સ્ટાગ્રામ પર જોવા મળ્યો કિયારા અડવાણીનો હોટ અવતાર

કિયારા બોલિવૂડની ઘણી ઈવેન્ટ્સમાં જોવા મળે છે અને તેના ફેશન સેંસ માટે ચર્ચાનો વિષય બને છે. તે ટૂંક સમયમાં ફિલ્મમાં દિલજીત દોસાંજમાં જોવા મળશે. કિયારા અવારનવાર તેના ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે.

qlll ઇન્સ્ટાગ્રામ પર જોવા મળ્યો કિયારા અડવાણીનો હોટ અવતાર

qllll ઇન્સ્ટાગ્રામ પર જોવા મળ્યો કિયારા અડવાણીનો હોટ અવતાર