Not Set/ Priyanka-Nick Honeymoon: જાણો, હનીમૂન માટે ક્યાં જઈ રહ્યા છે પ્રિયંકા-નિક

મુંબઇ, પ્રિયંકા ચોપરા અને નિક જોનસે તાજેરતમાં 1 અને 2 ડિસેમ્બરે જોધપુરના ઉમ્મેદ ભવન પેલેસમાં લગ્ન કર્યા હતા. તેના પછી આ કપલે દિલ્હીમાં તેમના લગ્નની રીસેપ્શન પાર્ટી પણ આપી હતી. તેના પછી તરત જ બંને પોત-પોતાના કામમાં લાગી ગયા. જોકે લગ્ન પછી તરત જ બંનેના હનીમૂનડેસ્ટિનેશન વિશે અનુમાન લાગવાનું શરૂ થયું ગયું. હવે એક તાજેતરના […]

Uncategorized
34 Priyanka-Nick Honeymoon: જાણો, હનીમૂન માટે ક્યાં જઈ રહ્યા છે પ્રિયંકા-નિક

મુંબઇ,

પ્રિયંકા ચોપરા અને નિક જોનસે તાજેરતમાં 1 અને 2 ડિસેમ્બરે જોધપુરના ઉમ્મેદ ભવન પેલેસમાં લગ્ન કર્યા હતા. તેના પછી આ કપલે દિલ્હીમાં તેમના લગ્નની રીસેપ્શન પાર્ટી પણ આપી હતી. તેના પછી તરત જ બંને પોત-પોતાના કામમાં લાગી ગયા. જોકે લગ્ન પછી તરત જ બંનેના હનીમૂનડેસ્ટિનેશન વિશે અનુમાન લાગવાનું શરૂ થયું ગયું.

Image result for priyanka chopra nick jonas wedding

હવે એક તાજેતરના અહેવાલ અનુસાર આ કપલ ન્યૂયર પહેલા હનીમૂન મનાવા માટે સ્વિટ્ઝરલેન્ડ રવાના થશે. કહેવામાં આવી રહ્યું છે કે બંને 28 ડીસેમ્બરે સ્વિટ્ઝરલેન્ડ જવા માટે રવાના થશે અને 10 જાન્યુઆરી 2019 માં પાછા આવશે. હનીમૂનથી પરત આવ્યા પછી પ્રિયંકા ચોપરા તેની આગામી ફિલ્મ ‘ધ સ્કાઈ ઈઝ પિંક’ને પણ પૂર્ણ કરશે.

Image result for priyanka chopra nick jonas wedding

આ દરમિયાન આપને જણાવી દઈએ કે આ કપલ મુંબઈમાં 19 અને 20 ડીસેમ્બરે બે રિસેપ્શન પાર્ટી આપશે. પ્રથમ રિસેપ્શન બિઝનેશ સર્કલ માટેઅને પછી બીજી રિસેપ્શન પાર્ટી ઇન્ડસ્ટ્રીના મિત્રો માટે રાખવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે નિકનો પરિવારની 18 ડીસેમ્બરે રિસેપ્શન પાર્ટીમાં સામિલ થવા માટે ઇન્ડિયા આવી રહ્યા છે.

Image result for priyanka chopra nick jonas wedding