Not Set/ જાણો, સિદ્ધાર્થ મલ્હોત્રા અને જેકલીન ફર્નાન્ડિસ વચ્ચેના સંબંધ વિશે

મુંબઈ લાંબા સમયથી એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે સિદ્ધાર્થ મલ્હોત્રા અને જેકલીન ફર્નાન્ડિસ એકબીજા સાથે ડેટ કરી રહ્યા છે. ત્યારે હવે લાગી રહ્યુ છે કે તેમનો પ્રેમ એક ડગલુ વધુ આગળ વધી રહ્યો છે. સુત્રોના જણવ્યા મુજબ સિદ્ધાર્થ અને જેકલીન એકસાથે રહેવા માટે નવો ફ્લેટ શોધી રહ્યા છે. બન્નેએ મુંબઈના જુહુ વિસ્તારમાં કેટલાક […]

Entertainment
mahu4 જાણો, સિદ્ધાર્થ મલ્હોત્રા અને જેકલીન ફર્નાન્ડિસ વચ્ચેના સંબંધ વિશે

મુંબઈ

લાંબા સમયથી એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે સિદ્ધાર્થ મલ્હોત્રા અને જેકલીન ફર્નાન્ડિસ એકબીજા સાથે ડેટ કરી રહ્યા છે. ત્યારે હવે લાગી રહ્યુ છે કે તેમનો પ્રેમ એક ડગલુ વધુ આગળ વધી રહ્યો છે.

Image result for Sidharth Malhotra Jacqueline Fernandez

સુત્રોના જણવ્યા મુજબ સિદ્ધાર્થ અને જેકલીન એકસાથે રહેવા માટે નવો ફ્લેટ શોધી રહ્યા છે. બન્નેએ મુંબઈના જુહુ વિસ્તારમાં કેટલાક ફ્લેટ જોયા છે. તેમજ અનેક વખત જેકલીન સિદ્ધાર્થના ઘરની આસપાસ  જોવા મળી હતી. જો કે બન્ને હંમેશા એવુ કહેતા આવ્યા છે કે તેઓ માત્ર સારા મિત્ર છે. તેનાથી વધુ કંઈ નથી. પરંતુ જે પ્રકારની તેમની તૈયારીઓ ચાલી રહી છે તે જોઈને ચોક્કસ લાગી રહ્યુ છે કે આ સંબંધ મિત્રતાથી કંઈક વધુ છે.

Image result for Sidharth Malhotra Jacqueline Fernandez

સિદ્ધાર્થ અત્યારે ‘કારગીલ‘ના સુપરહિરો કેપ્ટન વિક્રમ બત્રાની બાયોપિકમાં કામ કરી રહ્યો છે. જ્યારે જેકલીન સલમાન ખાન સાથે ‘રેસ-૩’માં નજરે પડશે.

Image result for Sidharth Malhotra Jacqueline Fernandez

Related image

Image result for Sidharth Malhotra Jacqueline Fernandez

Related image

Related image

Image result for Sidharth Malhotra Jacqueline Fernandez

Related image