Not Set/ મલાઈકા અરોરા સાથે મોડી રાત્રે ડિનર ડેટ પર પહોંચ્યા અર્જુન કપૂર, કેમેરાથી ચુરાવી નજર

મુંબઇ, બોલિવૂડ એક્ટર અર્જુન કપૂર અને મલાઈકા અરોરાના અફેયરની ચર્ચા આજકાલ જોએ શોરથી થઈ રહી છે. તેઓ બંને ઘણીવાર એકસાથે દેખાય છે. થોડા દિવસો પહેલાં બંને  એક પાર્ટીમાં નજીક બેઠેલા જોવા મળ્યા હતા. હવે એકવાર ફરી અર્જુન અને મલાઈકા ગત મોડી રાત્રે જોવા મળ્યા હતા. 23 મી નવેમ્બરના રોજ અર્જુન-મલાઈકા મુંબઈના એક રેસ્ટોરન્ટમાં પહોંચ્યા હતા. […]

Uncategorized
mallika arjun મલાઈકા અરોરા સાથે મોડી રાત્રે ડિનર ડેટ પર પહોંચ્યા અર્જુન કપૂર, કેમેરાથી ચુરાવી નજર

મુંબઇ,

બોલિવૂડ એક્ટર અર્જુન કપૂર અને મલાઈકા અરોરાના અફેયરની ચર્ચા આજકાલ જોએ શોરથી થઈ રહી છે. તેઓ બંને ઘણીવાર એકસાથે દેખાય છે. થોડા દિવસો પહેલાં બંને  એક પાર્ટીમાં નજીક બેઠેલા જોવા મળ્યા હતા. હવે એકવાર ફરી અર્જુન અને મલાઈકા ગત મોડી રાત્રે જોવા મળ્યા હતા.

23 મી નવેમ્બરના રોજ અર્જુન-મલાઈકા મુંબઈના એક રેસ્ટોરન્ટમાં પહોંચ્યા હતા. જવા તેઓ રેસ્ટોરન્ટની બહાર નીકળ્યા તો અર્જુન કપૂર મીડિયાના કેમેરાથી બચતા નજરે પડ્યા હતા. અર્જુન તેમના ચહેરા પર માસ્ક લગાવેલું હતું.

h 2 મલાઈકા અરોરા સાથે મોડી રાત્રે ડિનર ડેટ પર પહોંચ્યા અર્જુન કપૂર, કેમેરાથી ચુરાવી નજર

અર્જુનના માસ્ક લગવાનું કારણ આશુતોષ ગોવારિકરની ફિલ્મ ‘પાનીપત’માં તેમનો લૂક છુપાવવાનું કહેવામાં આવી રહ્યું છે. અહેવાલો અનુસાર, અર્જુનએ આ ફિલ્મ માટે તેના બધા વાળ મૂંડાવી લીધા છે. કેટલાક સમય પહેલા પણ તેમની માસ્ક લગાવેલી ફોટોગ્રાફ્સ સામે આવ્યા હતા.

ડિનર પર મલાઈકા હંમેશાની જેમ ગ્લેમરસ અવતારમાં જોવા મળી હતી. તાજેતરમાં એવા અહેવાલ સામે આવ્યા હતા કે અર્જુન કપૂર અંને મલાઈકા અરોરા વર્ષ 2019માં લગ્ન કરી શકે છે.