Not Set/ Filmfare 2020/ બેસ્ટ એક્ટર બન્યા રણવીર સિંહ-આલિયા ભટ્ટ, ગલી બોય ફિલ્મે જીત્યા 10 એવોર્ડ

ફિલ્મફેર એવોર્ડ્સ 2020 ની જાહેરાત કરવામાં આવી છે. શનિવારે આસમમાં આયોજિત આ પ્રતિષ્ઠિત એવોર્ડ સમારંભમાં અનેક હસ્તીઓ હાજર રહી હતી. એક તરફ, કરણ જોહર, વિકી કૌશલ અને વરૂણ ધવનના હોસ્ટિંગે બધાંનું મનોરંજન કર્યું હતું, જ્યારે અક્ષય કુમાર અને રણવીર સિંહના શ્રેષ્ઠ પર્ફોમન્સે દરેકનું દિલ જીતી લીધું હતું. પરંતુ દરેકની નજર ફક્ત એક જ વસ્તુ પર […]

Uncategorized
Untitled 188 Filmfare 2020/ બેસ્ટ એક્ટર બન્યા રણવીર સિંહ-આલિયા ભટ્ટ, ગલી બોય ફિલ્મે જીત્યા 10 એવોર્ડ

ફિલ્મફેર એવોર્ડ્સ 2020 ની જાહેરાત કરવામાં આવી છે. શનિવારે આસમમાં આયોજિત આ પ્રતિષ્ઠિત એવોર્ડ સમારંભમાં અનેક હસ્તીઓ હાજર રહી હતી. એક તરફ, કરણ જોહર, વિકી કૌશલ અને વરૂણ ધવનના હોસ્ટિંગે બધાંનું મનોરંજન કર્યું હતું, જ્યારે અક્ષય કુમાર અને રણવીર સિંહના શ્રેષ્ઠ પર્ફોમન્સે દરેકનું દિલ જીતી લીધું હતું.

પરંતુ દરેકની નજર ફક્ત એક જ વસ્તુ પર હતી, જે આ વખતે ફિલ્મફેર એવોર્ડ કોણ પોતાના નામે કરે છે. કઇ ફિલ્મના સ્ટાર્સ ઉંચાઈને સ્પર્શ કરે છે અને કયા કલાકારો ઇતિહાસ રચે છે. હવે પ્રતીક્ષા પૂરી થઈ ગઈ છે અને વિજેતાઓની સંપૂર્ણ સૂચિ સામે આવી ગઈ છે. જાણવા મળી ગયું છે કે 65 માં ફિલ્મફેર એવોર્ડ્સમાં આ વખતે કઇ ફિલ્મ અને અભિનેતાએ બાજી મારી છે.

જુઓ સંપૂર્ણ લિસ્ટ

બેસ્ટ ઓરિજનલ સ્ટોરી – આર્ટિકલ 15 – અનુભવ સિંહા, ગૌરવ સોલંકી

બેસ્ટ સ્ક્રીનપ્લે- ગલી બોય – રીમા કાગતી, ઝોયા અખ્તર

બેસ્ટ ડાયલોગ- ગલી બોય – વિજય મૌર્ય

બેસ્ટ ડેબ્યુ ડિરેક્ટર – આદિત્ય ધર: ઉરી સર્જિકલ સ્ટ્રાઈક

બેસ્ટ ડેબ્યૂ (ફીમેલ) – સ્ટુડન્ટ ઓફ ધ યર 2 – અનન્યા પાંડે

બેસ્ટ ડેબ્યૂ (મેલ) – મર્દ કો દર્દ નહીં હોતા – અભિમન્યુ દાસાની

બેસ્ટ મ્યુઝિક આલ્બમ – ગલી બોય – અંકુર તિવારી અને ઝોયા અખ્તર, કબીર સિંહ – મિથુન, અમલ મલિક, વિશાલ મિશ્રા, સચેત પરંપરા, અખિલ સચદેવા

બેસ્ટ એક્ટ્રેસ – આલિયા ભટ્ટ – ગલી બોય

બેસ્ટ એક્ટર – રણવીર સિંહ – ગલી બોય

બેસ્ટ એક્ટ્રેસ (ક્રિટીક્સ) – ભૂમિ પેડનેકર-તાપ્સી પન્નુ (સાંડ કી આંખ)

બેસ્ટ એક્ટર (ક્રિટીક્સ) – આયુષ્માન ખુરાના – આર્ટિકલ 15

બેસ્ટ એક્ટ્રેસ ઇન સપોર્ટિંગ (ફીમેલ) – અમૃતા સુભાષ – ગલી બોય

બેસ્ટ એક્ટર ઇન સપોર્ટિંગ (મેલ) – સિદ્ધંત ચતુર્વેદી – ગલી બોય

બેસ્ટ ફિલ્મ- ગલી બોય

બેસ્ટ ફિલ્મ (ક્રિટીક્સ) – આર્ટિકલ 15 – અનુભવ સિંહા, સોનચિડિયા – અભિષેક ચૌબે

બેસ્ટ ડાયરેક્ટર- જોયા અખ્તર- ગલી બોય

બેસ્ટ લિરિક્સ – ડિવાઈન અને અંકુર તિવારી – આપના ટાઈમ આએગા – ગલી બોય

બેસ્ટ પ્લેબેક સિંગર (ફીમેલ) – શિલ્પા રાવ – ઘૂંઘરું- વોર

બેસ્ટ પ્લેબેક સિંગર (મેલ) – અરિજિત સિંહ- કલંક નહીં… (કલંક)

લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ – રમેશ સિપ્પી

એક્સિલેન્સ ઇન સિનેમા – ગોવિંદા

આરડી બર્મન એવોર્ડ ફોર અપકમિંગ મ્યુઝિક ટેલેન્ટ- શાશ્વત સચદેવ- ઉરી- સર્જિકલ સ્ટ્રાઈક

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.