Not Set/ જુઓ, ‘મણિકર્ણિકા’ના ન્યુ સોંગમાં જોવા મળી ઝાંસીની રાણીની વીરતા

મુંબઇ, કંગના રનૌતની ચર્ચિત ફિલ્મ ‘મણિકર્ણિકા: ધ ક્વીન ઓફ ઝાંસી’ને રિલીઝ થવામાં હવે માત્ર થોડા જ દિવસ બાકી છે. ટ્રેલર રિલીઝ થયા પછીથી ફેન્સ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે આ ફિલ્મનું એક ગીત પણ રિલીઝ થયું છે. દેશભક્તિથી ભરેલા ફિલ્મના નવા સોંગે હવે ફિલ્મને લઈને ફેન્સની આતુરતા વધારી દીધી છે. બુધવારે મેકર્સે […]

Trending Entertainment Videos
gqqq જુઓ, ‘મણિકર્ણિકા'ના ન્યુ સોંગમાં જોવા મળી ઝાંસીની રાણીની વીરતા

મુંબઇ,

કંગના રનૌતની ચર્ચિત ફિલ્મ ‘મણિકર્ણિકા: ધ ક્વીન ઓફ ઝાંસી’ને રિલીઝ થવામાં હવે માત્ર થોડા જ દિવસ બાકી છે. ટ્રેલર રિલીઝ થયા પછીથી ફેન્સ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે આ ફિલ્મનું એક ગીત પણ રિલીઝ થયું છે. દેશભક્તિથી ભરેલા ફિલ્મના નવા સોંગે હવે ફિલ્મને લઈને ફેન્સની આતુરતા વધારી દીધી છે.

બુધવારે મેકર્સે ફિલ્મનું નવું ગીત ‘વિજય ભવ’ રિલીઝ કર્યું છે. તેમાં મહારાણી લક્ષ્મીબીઈનું વૈભવ તો જોવા મળે છે, સાથે  તેમની વીરતા પણ દેખાય રહી છે. ગીતમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે લક્ષ્મીબાઈ સ્ત્રીઓને હથિયાર ચલાવવાનું શીખવાડી રહ્યા છે આ ગીતના લિરીક્સ પ્રસૂન જોશીએ લખ્યા છે. ગીતને મ્યુઝિક શંકર એહસાન લોયએ કંપોઝ કર્યું છે.

જુઓ, ફિલ્મ  ‘મણિકર્ણિકા: ધ ક્વીન ઓફ ઝાંસી’નું સોંગ…

આપને જણાવી દઈએ કે કંગના રનૌતની ફિલ્મ ‘મણિકર્ણિકા: ધ ક્વીન ઓફ ઝાંસી’ 25 જાન્યુઆરીના રોજ રિલીઝ થવા જઈ રહી છે.