Not Set/ #MeToo: હવે સલમાન ખાન પર લાગ્યો રેપનો આરોપ

મુંબઈ # MeToo ના નામ પર તમાશો પણ થઇ રહ્યો છે જેની અસર તે પણ થઈ રહી છે જેની સાથે ખરેખર આ પ્રકારની ઘટના ઘટી છે. કેટલાક લોકો માત્ર ચર્ચામાં આવવા માટે જ આ મૂવમેન્ટનો ઉપયોગ કરે છે. આ વચ્ચે અભિનેત્રી પૂજા મિશ્રાએ સલમાન ખાન સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તેઓ કહે છે કે, સલમાન અને […]

Uncategorized
salman #MeToo: હવે સલમાન ખાન પર લાગ્યો રેપનો આરોપ

મુંબઈ

# MeToo ના નામ પર તમાશો પણ થઇ રહ્યો છે જેની અસર તે પણ થઈ રહી છે જેની સાથે ખરેખર આ પ્રકારની ઘટના ઘટી છે. કેટલાક લોકો માત્ર ચર્ચામાં આવવા માટે જ આ મૂવમેન્ટનો ઉપયોગ કરે છે.

આ વચ્ચે અભિનેત્રી પૂજા મિશ્રાએ સલમાન ખાન સામે ગંભીર આક્ષેપો કર્યા છે. તેઓ કહે છે કે, સલમાન અને તેના ભાઈઓએ પૂજાની સાથે બળાત્કાર કર્યો હતો. તેમણે આ વિશે સલમાન ખાનના પિતા સલિમ ખાનને પણ કહ્યુંપણ તેમણે કંઈ કર્યું નહીં.

પૂજા મિશ્રા એટલું જ નહીં ક્ર્હ્યું તેઓ કહે છે કે, શત્રુઘ્ન સિન્હાએ તેના પર કાળો જાદુ પણ કર્યો હતો. જેના પછી ભૂત તેમના પાછળ પડી ગયા હતા. તેમના લેપટોપ અને મોબાઇલને ચોરી કરીને ક્રિએટીવ ID ચોરી લીધા હતા. 

પૂજા મિશ્રાએ એક વીડીયો પોસ્ટ કર્યો છે અને તે સલમાન અને શત્રુઘ્નને માફી માગવા કહી રહ્યા છે. તે બીગ બોસના સિઝન 5 માં જોવા મળી હતી.

Instagram will load in the frontend.

ઉલ્લેખનીય છે કે, પૂજા આ પહેલા પણ ઘણી વખત આ રીતની વાતો કરી ચુકી છે. લોકો તેમને ગંભીરતા લેતા નથી. તેઓ સોશિયલ મીડિયા પર ગેરમાર્ગે દોર્યા છે. પૂજાને જુઠી અને દગાબાજ કહેવામાં આવે છે. મગજનો ઈલાજ કરવાનું પણ કહી દીધું છે.