Not Set/ #MeToo સેક્રેડ ગેમ્સની એક્ટ્રેસે નમસ્તે ઇંગ્લેન્ડના ડાયરેક્ટર પર મુક્યો સનસનાટીભર્યો આરોપ…

મુંબઇ  વેબ સીરીઝ સેક્રેડ ગેમ્સમાં મુખ્ય ભૂમિકા ભજવવા વાળી અભિનેત્રી એલનાઝ નૌરોજીએ ફિલ્મ નમસ્તે ઇંગ્લેન્ડના નિર્દેશક વિપુલ શાહ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. તેણે કહ્યું કે વિપુલ હંમેશા તેને ખોટી રીતે સ્પર્શ કરવાનો પ્રયાસ કરતા હતા. ઘણી વખત વિપુલએ મને કિસ કરવાનો પ્રયત્ન કર્યો છે.  પિંકવિલા પોર્ટલમાં આવેલા અહેવાલ પ્રમાણે, એલનાઝ કહ્યું કે મને પણ […]

Trending Entertainment
6g #MeToo સેક્રેડ ગેમ્સની એક્ટ્રેસે નમસ્તે ઇંગ્લેન્ડના ડાયરેક્ટર પર મુક્યો સનસનાટીભર્યો આરોપ...

મુંબઇ 

વેબ સીરીઝ સેક્રેડ ગેમ્સમાં મુખ્ય ભૂમિકા ભજવવા વાળી અભિનેત્રી એલનાઝ નૌરોજીએ ફિલ્મ નમસ્તે ઇંગ્લેન્ડના નિર્દેશક વિપુલ શાહ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. તેણે કહ્યું કે વિપુલ હંમેશા તેને ખોટી રીતે સ્પર્શ કરવાનો પ્રયાસ કરતા હતા. ઘણી વખત વિપુલએ મને કિસ કરવાનો પ્રયત્ન કર્યો છે.

 પિંકવિલા પોર્ટલમાં આવેલા અહેવાલ પ્રમાણેએલનાઝ કહ્યું કે મને પણ નમસ્તે ઇંગ્લેન્ડ માટે સંપર્ક કરવામાં આવ્યો હતો. નમસ્તે ઇંગ્લેન્ડના પ્રી-પ્રોડક્શનના દરમિયાન હું વિપુલને મળી હતી. મારા મેનેજરે જણાવ્યું હતું કે હું ફિલ્મમાં સેકંડ લીડ લેવામાં આવશે.  આ રોલ સૌ પ્રથમ જેકલીન ફર્નાન્ડીઝને ઓફર કરાયો હતો. જ્યારે હું વિપુલને મળી ત્યારે તેણે મને કહ્યું કે જો મને આ ફિલ્મમાં મૂકવામાં આવે તો મને એક લૂક ટેસ્ટ આપવો પડશે અને કેટલાક કાગળો પર સહી કરવી પડશે. તે સમય મેં ઓડિશન પણ ન હતું.

 એલનાઝ સંભળાવી પોતાની આપવીતી…

એલનાઝ વધુમાં જણાવ્યું કે થોડા દિવસ પછી વર્સોવા બીચ પર મારું ઓડીશન લેવામાં આવ્યું. વિપુલે મને કહ્યું કે તેઓ જે ફિલ્મ માટે ઈચ્છે છે તે તેમના માટે આ ઓછું છે અને મારે વિપુલને તેની ઓફિસમાં પાછું મળવું પડશે. સાથે સાથે વિપુલે એવું પણ કહ્યું કે આપણે જલ્દી પેપર સાઈન કરીશું. ત્યાર પછી જયારે હું જઈ રહી હતી ત્યારે વિપુલ મારા પાસે આવ્યા અને તે મારા ઘણા નિકટ આવી ગયા હતા.