Not Set/ Huawei કંપનીના સ્થાપકની છોકરી અને CFO મેંગ વાન્ઝુને કેનેડીયન કોર્ટે આપ્યા જામીન

Huawei કંપનીની ચીફ ફાઈનાન્સીયલ ઓફિસર (CFO) મેંગ વાન્ઝુને કેનેડીયન કોર્ટ દ્વારા જામીન આપી દેવામાં આવી છે. A Canadian court granted bail to Meng Wanzhou, the Chief Financial Officer (CFO) of the Chinese tech giant HuaweiRead @ANI Story | https://t.co/GpgzFLnVbf pic.twitter.com/06fflc3H76— ANI Digital (@ani_digital) December 12, 2018 તમને જણાવી દઈએ કે Huawei કંપનીની ચીફ ફાઈનાન્સીયલ ઓફિસર […]

Top Stories World Trending
06huawei promo2 articleLarge v2 Huawei કંપનીના સ્થાપકની છોકરી અને CFO મેંગ વાન્ઝુને કેનેડીયન કોર્ટે આપ્યા જામીન

Huawei કંપનીની ચીફ ફાઈનાન્સીયલ ઓફિસર (CFO) મેંગ વાન્ઝુને કેનેડીયન કોર્ટ દ્વારા જામીન આપી દેવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે Huawei કંપનીની ચીફ ફાઈનાન્સીયલ ઓફિસર (CFO) અને Huawei કંપનીનાં સ્થાપકની છોકરી મેંગ વાન્ઝુની કેનેડામાં ધરપકડ કરવામાં આવી હતી .

એનાં પર આરોપ હતા કે એણે ઈરાન સામે યુએસ ટ્રેડ પ્રતિબંધનું ઉલ્લંઘન કર્યું છે.

Huawei કંપની દુનિયાની સૌથી મોટી ટેલીકોમ ઈક્વિપમેન્ટ બનાવતી કંપની છે અને દુનિયાની બીજા નંબરની સ્માર્ટફોન બનાવતી કંપની છે.

યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા નેશનલ સિક્યુરીટીને ધ્યાનમાં રાખીને ઓગસ્ટમાં એક બીલ પાસ કરવામાં આવ્યું હતું. જે મુજબ તેઓએ સરકારી એજન્સીઓને Huawei ની પ્રોડક્ટ વાપરવા પર પ્રતિબંધ લગાવ્યો હતો.