halloween festival/ હેલોવીન પર “હવામાં દોડતી બાઈક” જોવા મળી, જુઓ વીડિયો

હેલોવીન એક તહેવાર છે, જે દર વર્ષે 31 ઓક્ટોબરે અમેરિકા, ઈંગ્લેન્ડ અને યુરોપિયન દેશોમાં ઉજવવામાં આવે છે.

Trending Videos
YouTube Thumbnail 2023 11 01T154626.027 હેલોવીન પર "હવામાં દોડતી બાઈક" જોવા મળી, જુઓ વીડિયો

હેલોવીન એક તહેવાર છે, જે દર વર્ષે 31 ઓક્ટોબરે અમેરિકા, ઈંગ્લેન્ડ અને યુરોપિયન દેશોમાં ઉજવવામાં આવે છે.આ અવસર પર લોકો પોતાના ઘરને ડરામણું લુક આપવાની સાથે પોતાને ભૂતિયા લુક પણ આપે છે. ત્યારે એક અજાણ્યા વ્યક્તિએ અનોખો પોશાક પહેર્યો હતો, જે ચર્ચાનો વિષય બન્યો છે.આ વ્યક્તિનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે, જેમાં તે “હવામાં બાઇક ચલાવતો” જોવા મળે છે.

વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર @latestinspace નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. જેમાં એક વ્યક્તિ ‘ડિન જેરિન’નો કોસ્ટ્યુમપહેર્યો છે, જે સામાન્ય રીતે મંડલોરિયન અથવા મેંડો તરીકે ઓળખાય છે અને તે ‘સ્ટાર વોર્સ’ યુનિવર્સનું એક કાલ્પનિક પાત્ર છે. વાયરલ વીડિયોમાં તે વ્યક્તિ એક બાઈક ચલાવી રહ્યો છે. જે હવામાં ઉડતું હોય તેવો ભ્રમ ઉભો કરી રહ્યો છે. તેમણે એક અલગ જ જુગાડ લગાવ્યો છે જેને જોતા તેમની બાઈના પૈડાં દેખાતા નથી.

યુનાઇટેડ કિંગડમ (UK)ના એક પરિવારે હેલોવીનની ઉજવણી માટે કોળામાંથી મોઝેક આર્ટ બનાવી છે. આ કળા લગભગ 1 ટેનિસ કોર્ટ જેટલી છે, જેના કારણે તેને ગિનીસ બુકમાં સ્થાન મળ્યું છે. આ રેકોર્ડ નેલ્સન પરિવારે 18 ઓક્ટોબરે સાઉથેમ્પટનના સનીફિલ્ડ ફાર્મમાં બનાવ્યો હતો. પરિવારે ટિમ બર્ટનની સ્ટોપ મોશન એનિમેટેડ ફિલ્મ ‘ધ નાઇટમેર બિફોર ક્રિસમસ’ના લોકપ્રિય પાત્ર જેક સ્કેલિંગ્ટનને મોઝેક આર્ટમાં કોમ્પ્કન્સમાંથી બનાવ્યું છે.


whatsapp ad White Font big size 2 4 હેલોવીન પર "હવામાં દોડતી બાઈક" જોવા મળી, જુઓ વીડિયો

 


આ પણ વાંચો: Riverfront Murder/ વિરમગામની હત્યાનું ખૂલ્યુ અમદાવાદના મર્ડર સાથે કનેકશન

 

આ પણ વાંચો: સુરત/ આશ્રમશાળાના શિક્ષકે વિદ્યાર્થીનીને અશ્લીલ વીડિયો બતાવી કર્યા અડપલા

આ પણ વાંચો: Delhi/ જો પત્ની શારીરિક સંબંધ બાંધવાની ના પાડે તો પતિ શું કરી શકે?