Not Set/ CM વિજય રૂપાણીને બહેનોએ બાંધી રાખડી, રાજ્યભરમાંથી બહેનો રાખડી બાંધવા ઉમટી

ગાંધીનગર, આજે સમગ્ર ભારતમાં ભાઈ બહેનનો પવિત્ર પર્વ એટલે રક્ષાબંધનનો પર્વ શ્રાવણ સુદ પૂનમના દિવસે મનાવવામાં આવે છે. રક્ષાબંધનની ઉજવણી દેશભરમાં કરવામાં આવી રહી છે, ત્યારે બહેનના પ્રેમના પ્રતિક સમાન રક્ષાબંધનના પર્વની ઉજવણી મુખ્યમંત્રી નિવાસે કરવામાં આવી હતી. રાજ્યભરમાંથી ભાજપના મહિલા મોરચા અને સામાજીક-ધાર્મિક સંગઠનની બહેનોએ પણ વિજય રૂપાણીને રાખડી બાંધીને દિર્ધાયુ આયુની કામના કરી […]

Top Stories Gujarat Trending
ahmedabad 4 CM વિજય રૂપાણીને બહેનોએ બાંધી રાખડી, રાજ્યભરમાંથી બહેનો રાખડી બાંધવા ઉમટી

ગાંધીનગર,

આજે સમગ્ર ભારતમાં ભાઈ બહેનનો પવિત્ર પર્વ એટલે રક્ષાબંધનનો પર્વ શ્રાવણ સુદ પૂનમના દિવસે મનાવવામાં આવે છે. રક્ષાબંધનની ઉજવણી દેશભરમાં કરવામાં આવી રહી છે, ત્યારે બહેનના પ્રેમના પ્રતિક સમાન રક્ષાબંધનના પર્વની ઉજવણી મુખ્યમંત્રી નિવાસે કરવામાં આવી હતી.

ahmedabad 6 CM વિજય રૂપાણીને બહેનોએ બાંધી રાખડી, રાજ્યભરમાંથી બહેનો રાખડી બાંધવા ઉમટી

રાજ્યભરમાંથી ભાજપના મહિલા મોરચા અને સામાજીક-ધાર્મિક સંગઠનની બહેનોએ પણ વિજય રૂપાણીને રાખડી બાંધીને દિર્ધાયુ આયુની કામના કરી હતી.

ahmedabad 7 CM વિજય રૂપાણીને બહેનોએ બાંધી રાખડી, રાજ્યભરમાંથી બહેનો રાખડી બાંધવા ઉમટી

ગાંધીનગર સીએમ નિવાસ સ્થાને ભાઈ બહેના પ્રેમના તહેવાર રક્ષા બંધનની ઉજવણી કરવામાં આવી હતી. મુખ્યમંત્રી નિવાસ સ્થાને દિવ્યાંગ બાળાઓ પહોંચતા રૂપાણી ખુરશી પરથી નીચે ઊતરીને બનાવેલા વોકવે પર બેસી ગયા હતા અને દિવ્યાંગ દીકરીઓ પાસેથી રાખડી બંધાવી હતી.

ahmedabad 5 CM વિજય રૂપાણીને બહેનોએ બાંધી રાખડી, રાજ્યભરમાંથી બહેનો રાખડી બાંધવા ઉમટી

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને રાખડી બાધવા બહેનો મોટી સંખ્યામાં ઉમટી હતી. બહેનો દ્વારા સીએમને રાખડી બાંધી પ્રતિક સ્વરૂપ એક મોટી રાખડી આપવામાં આવી હતી.