Not Set/ Nickyanka Wedding: જયારે ઘુટણ પર બેસીને નિક જોનસે પ્રિયંકાને કર્યું પ્રપોઝ

મુંબઇ, બોલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરા અને નિક જોનસના લગ્ન આજકાલ સોશિઅલ મીડિયા પર ચર્ચાનો વિષય છે. Nickyankaના ચાહકો લગ્ન સંબંધિત દરેક સમાચાર વિશે જાણવા માટે ખુબ જ ઉત્સાહિત છે. દરેક વ્યક્તિ એ જાણવા માંગે છે કે આ રોમેન્ટિક કપલની લવસ્ટોરી ક્યારે શરૂ થઈ અને ક્યારે તેમને સમજાયું કે તેઓ એકબીજા માટે જ બનાવવામાં આવ્યા […]

Uncategorized
br Nickyanka Wedding: જયારે ઘુટણ પર બેસીને નિક જોનસે પ્રિયંકાને કર્યું પ્રપોઝ

મુંબઇ,

બોલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરા અને નિક જોનસના લગ્ન આજકાલ સોશિઅલ મીડિયા પર ચર્ચાનો વિષય છે. Nickyankaના ચાહકો લગ્ન સંબંધિત દરેક સમાચાર વિશે જાણવા માટે ખુબ જ ઉત્સાહિત છે. દરેક વ્યક્તિ એ જાણવા માંગે છે કે આ રોમેન્ટિક કપલની લવસ્ટોરી ક્યારે શરૂ થઈ અને ક્યારે તેમને સમજાયું કે તેઓ એકબીજા માટે જ બનાવવામાં આવ્યા છે. તો ચાલો આપને કહીએ કે તેઓએ લવસ્ટોરી ક્યાંથી શરૂ થઇ.કરી.

Image result for priyanka chopra nick jonas

જ્યારે નિકને પૂછવામાં આવ્યું કે તેણે પ્રિયંકાને કેવી રીતે પ્રપોઝ કર્યું હતું ત્યારે તેણે કહ્યું, “હું ઘૂંટણ પર બેસીને પ્રિયંકાને પૂછ્યું શું તુમ મારા સાથે લગ્ન  કરી મને વિશ્વના સૌથી નસીબદાર વ્યક્તિ બનવાની તક આપી.” પ્રિયંકાએ જવાબ આપવા માટે 45 સેકન્ડ લગાવી દીધી. નિકના પ્રપોઝલનો આ અંદાજને જોતાં, પ્રિયંકા ખૂબ જ લાગણીશીલ બની ગઈ અને 45 સેકન્ડ સુધી કંઇ પણ બોલી શકી નહતી. આ પછી, નિકે કહ્યું, ‘જો તમને કોઈ વાંધો નથી, તો હું ઇચ્છું છું કે તમે આ રિંગ પહેરો.’  બસ આ રીત શરુ થઇ હતી નિક અને પ્રિયંકાની લવસ્ટોરી જે ટુંક સમયમાં લગ્ન સુધી પહોંચવા જઈ રહી છે.

Image result for priyanka chopra nick jonas

તમે ખબર જ હશે કે બંને પહેલી અને બીજી ડિસેમ્બરે લગ્ન કરવાના છે. પ્રિયંકા હિન્દુ અને નિક ક્રિશ્ચન હોવાથી તેઓના લગ્ન હિન્દુ અને કિશ્ચન બંને રિવાજો સાથે લગ્ન કરશે. પ્રિયંકા અને નિક લગ્ન પછી રિસેપ્શન પાર્ટી આપશે, જેમાં પ્રથમ ડિસેમ્બર 4 ડિસેમ્બરે દિલ્હીમાં થશે.

Related image