Not Set/ photos: નિકિતા રાવલે કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ

મુંબઇ, બોલિવૂડ એક્ટ્રેસ અને મોડેલ નિકિતા રાવલે તાજેતરમાં મુંબઇમાં તમિલ ફિલ્મ માટે ગ્લેમર ફોટોશૂટ કરાવ્યું છે. નિકિતા રાવલ કેટલાક ડ્રેસમાં ગ્લેમરસ પોઝ ફોટોશૂટ કરાવ્યું છે. નિકિતા રાવલની આ તમિલ ફિલ્મ ફેબ્રુઆરી 2019માં ઇન્ડિયા અને ઇન્ડોનેશિયાના બાલી શૂટ થશે. ફિલ્મના નિર્માતા શિવ શરન ફિલ્મ્સ અને નિર્દેશક રવિ શંકર છે. નિકિતા આ ફિલ્મમાં એક કોર્પોરેટ બિઝનેશ લેડીના […]

Entertainment
mo photos: નિકિતા રાવલે કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ

મુંબઇ,

બોલિવૂડ એક્ટ્રેસ અને મોડેલ નિકિતા રાવલે તાજેતરમાં મુંબઇમાં તમિલ ફિલ્મ માટે ગ્લેમર ફોટોશૂટ કરાવ્યું છે. નિકિતા રાવલ કેટલાક ડ્રેસમાં ગ્લેમરસ પોઝ ફોટોશૂટ કરાવ્યું છે.

1545919148 038 photos: નિકિતા રાવલે કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ

નિકિતા રાવલની આ તમિલ ફિલ્મ ફેબ્રુઆરી 2019માં ઇન્ડિયા અને ઇન્ડોનેશિયાના બાલી શૂટ થશે. ફિલ્મના નિર્માતા શિવ શરન ફિલ્મ્સ અને નિર્દેશક રવિ શંકર છે.

1545919176 7353 photos: નિકિતા રાવલે કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ

નિકિતા આ ફિલ્મમાં એક કોર્પોરેટ બિઝનેશ લેડીના પાત્રમાં છે. આ તમિલ ફિલ્મમાં વિજયકુમાર શેટ્ટી હીરો છે. જણાવી દઈએ કે નિકિતાએ આ ફોટોશૂટ માટે દસ કિલો વજન ઓછું કર્યું છે.

1545919201 5273 photos: નિકિતા રાવલે કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ

નિકિતા એક સારી ડાન્સર પણ છે. તેણે 500 થી વધુ શો કર્યાં છે. વીસ થી વધુ મ્યૂઝિક વીડિયો શૂટ કર્યા છે અને દસ હિન્દી ફિલ્મોમાં કામ કર્યું છે.

1545919219 1854 photos: નિકિતા રાવલે કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ

1545919244 9479 photos: નિકિતા રાવલે કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ