Not Set/ Photos: શાહિદ અને મીરાએ એન્જોય કરી મૂવિ ડેટ

મુંબઇ, શાહિદ કપૂર એક ફેમિલી પર્સન મનાય છે. જ્યારે સમય મળે ત્યારે તે પોતાના પરિવાર સાથે સમય વિતાવવાનું ચૂકતો નથી. તાજેતરમાં તે અને તેની પત્ની મીરા મુંબઇના એક મલ્ટિપ્લેક્સમાં સ્પોટ કરવામાં આવ્યા હતા.જેમાં મીરા અને શાહિદ કેઝ્યૂઅલ વેરમાં જોવા મળ્યા હતા. મીરા તે વખતે બ્લેક ડ્રેસમાં જોવા મળી હતી તેણે ‘Gangsta napper’ લખેલી  સ્વેટશર્ટ પહેરી હતી. […]

Entertainment
011 9 Photos: શાહિદ અને મીરાએ એન્જોય કરી મૂવિ ડેટ

મુંબઇ,

શાહિદ કપૂર એક ફેમિલી પર્સન મનાય છે. જ્યારે સમય મળે ત્યારે તે પોતાના પરિવાર સાથે સમય વિતાવવાનું ચૂકતો નથી. તાજેતરમાં તે અને તેની પત્ની મીરા મુંબઇના એક મલ્ટિપ્લેક્સમાં સ્પોટ કરવામાં આવ્યા હતા.જેમાં મીરા અને શાહિદ કેઝ્યૂઅલ વેરમાં જોવા મળ્યા હતા.

Mira Rajput Goes Cute And Comfy In A Captioned Sweatshirt. 5 Cool Options For You

મીરા તે વખતે બ્લેક ડ્રેસમાં જોવા મળી હતી તેણે ‘Gangsta napper’ લખેલી  સ્વેટશર્ટ પહેરી હતી. બંને જણા હાલમાં તો પોતાના બંને બાળકોના ઉછેરમાં વ્યસ્ત છે. મીરાએ ગત વર્ષે સપ્ટેમ્બરમાં ઝેન નામના દીકરાને જન્મ આપ્યો છે.

Shahid and Mira were papped exiting a popular theatre in Mumbai.

કામની વાત કરવામાં આવે તો શાહિદ કપૂર પાસે પદ્માવત બાદ ઘણા પ્રોજેક્ટ છે જેમાં પણ તે વ્યસ્ત છે. શાહિદ કપૂર ફિલ્મ કબીર સિંહના શૂટિંગમાં વ્યસ્ત છે જે તેલુગુ ફિલ્મ અર્જુન રેડ્ડી ની રીમેક છે આ ફિલ્મમાં શાહિદ સાથે કિયારા અડવાણી કામ કરી રહી છે.

The doting couple was spotted in casual avatar. While Shahid put together an all-white look, Mira sported a comfy yet stylish grey sweatshirt.                                                                   Â