Not Set/ પ્રતીક બબ્બરની કારે બાઇક સવારને ઉડાડ્યો

મુંબઇ  બોલિવૂડ એક્ટર પ્રતિક બબ્બરના સામે ખતરનાક રીતે કાર ચલાવવા અને એક બાઈક સવારને ટક્કર મારવાના આરોપમાં ગોવામા કેસ નોંધવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે પ્રતિકએ રફ ડ્રાઈવિંગ કરતા પોતાની કારથી એક બાઈક ચાલકને ટક્કર મારી દીધી હતી.  ગોવાના પોરવોરિયમના એક યુવકએ પોલીસને ફરિયાદ કરતા કહ્યું કે પ્રતિક અંધાધુંધ કાર ડ્રાઈવ કરી રહ્યો […]

Trending Entertainment
y5 1 પ્રતીક બબ્બરની કારે બાઇક સવારને ઉડાડ્યો

મુંબઇ 

બોલિવૂડ એક્ટર પ્રતિક બબ્બરના સામે ખતરનાક રીતે કાર ચલાવવા અને એક બાઈક સવારને ટક્કર મારવાના આરોપમાં ગોવામા કેસ નોંધવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે પ્રતિકએ રફ ડ્રાઈવિંગ કરતા પોતાની કારથી એક બાઈક ચાલકને ટક્કર મારી દીધી હતી.

Image result for prateik babbar goa

 ગોવાના પોરવોરિયમના એક યુવકએ પોલીસને ફરિયાદ કરતા કહ્યું કે પ્રતિક અંધાધુંધ કાર ડ્રાઈવ કરી રહ્યો હતો અને આ દરમિયાન તેણે તેમની બાઈકને ટક્કર મારી દીધી હતી.

Related image

આ પછી પ્રતિકે તેને ધમકી પણ આપી હતી. ફરિયાદમાં એવું પણ કહેવામાં આવ્યું કે તે વન-વેમાં કાર ચલાવી રહ્યો હતો.પોલીસે પ્રતિકના સામે મોટર વાહન એક્ટના હેઠળ કેસ નોંધ્યો ત્યાર પછી પ્રતિકને મેડીકલ તપાસ માટે લઇ જવામાં આવ્યો હતો.