Not Set/ લારી ગલ્લાવાળા ફેરિયાઓને હટાવવાનો મામલો, કલેકટર કચેરીએ પહોંચ્યા ફરિયાદ કરવા

પાટણ, પાટણ માં લારી અને ગલ્લા ધારકો કલેકટર કચેરીએ ફરિયાદ કરવા પહોંચ્યા હતાં. નગર પાલિકા દ્વારા નગરના મુખ્ય માર્ગો પર વેપાર કરતા લારી ગલ્લા વાળા ફેરિયાઓને હટાવવામાં આવ્યા હતા. લારી ગલ્લા વાળા ફેરિયાઓના ધંધા ભાગી પડ્યા છે.પાલિકા દ્વારા લારી અને ગલ્લા ધારકોને કનડગત સામે  વિરોધ.કરાયો છે… પાટણ કલેકટર કચેરીમાં આવેદનપત્ર આપવા મોટી સંખ્યામાં  લારી ગલ્લા […]

Gujarat Others Trending
mantavya 246 લારી ગલ્લાવાળા ફેરિયાઓને હટાવવાનો મામલો, કલેકટર કચેરીએ પહોંચ્યા ફરિયાદ કરવા

પાટણ,

પાટણ માં લારી અને ગલ્લા ધારકો કલેકટર કચેરીએ ફરિયાદ કરવા પહોંચ્યા હતાં. નગર પાલિકા દ્વારા નગરના મુખ્ય માર્ગો પર વેપાર કરતા લારી ગલ્લા વાળા ફેરિયાઓને હટાવવામાં આવ્યા હતા.

mantavya 247 લારી ગલ્લાવાળા ફેરિયાઓને હટાવવાનો મામલો, કલેકટર કચેરીએ પહોંચ્યા ફરિયાદ કરવા

લારી ગલ્લા વાળા ફેરિયાઓના ધંધા ભાગી પડ્યા છે.પાલિકા દ્વારા લારી અને ગલ્લા ધારકોને કનડગત સામે  વિરોધ.કરાયો છે…

mantavya 248 લારી ગલ્લાવાળા ફેરિયાઓને હટાવવાનો મામલો, કલેકટર કચેરીએ પહોંચ્યા ફરિયાદ કરવા

પાટણ કલેકટર કચેરીમાં આવેદનપત્ર આપવા મોટી સંખ્યામાં  લારી ગલ્લા વાળાઓ ફેરિયાઓ પહોંચ્યા છે..લારી ગલ્લાવાળાની વાતને વાચા આપવા પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ પણ કલેકટર કચેરી હાજર રહ્યા છે…લારી અને ગલ્લા ધારકોને ધંધો કરવા જગ્યા આપવાની માંગ કરવામાં આવી છે….