Not Set/ ખૂબ ધમાલ મસ્તી થઈ પ્રિયંકા નિકની સંગીત સેરેમનીમાં,જુઓ Photos

મુંબઈ, બોલીવૂડની દેશીગર્લ પ્રિયંકા ચોપરા અને નિક જોનક લગ્નગ્રંથીથી જોડાઈ ગયા છે. ગઈ કાલે ખ્રિસ્તી વિધીથી વેડિંગ થયા બાદ રવિવારે હિન્દૂ વિધિ પ્રમાણે લગ્ન સંપન્ન થયા હતા.આમ રવિવારે રાતે પ્રિયંકા અને નિકના લગ્નની મોટા ભાગની રસમ જોધપુરના ઉમેદભવનમાં પૂરી થઈ ગઈ છે. મેરેજ સેરેમનીમાં પ્રિયંકા ચોપરાએ ઘુમર ડાન્સ કર્યો હતો. આ સિવાય પણ મેરેજ સેરેમનીની […]

Top Stories Entertainment
Untitled ખૂબ ધમાલ મસ્તી થઈ પ્રિયંકા નિકની સંગીત સેરેમનીમાં,જુઓ Photos

મુંબઈ,

બોલીવૂડની દેશીગર્લ પ્રિયંકા ચોપરા અને નિક જોનક લગ્નગ્રંથીથી જોડાઈ ગયા છે. ગઈ કાલે ખ્રિસ્તી વિધીથી વેડિંગ થયા બાદ રવિવારે હિન્દૂ વિધિ પ્રમાણે લગ્ન સંપન્ન થયા હતા.આમ રવિવારે રાતે પ્રિયંકા અને નિકના લગ્નની મોટા ભાગની રસમ જોધપુરના ઉમેદભવનમાં પૂરી થઈ ગઈ છે.

nj 1 ખૂબ ધમાલ મસ્તી થઈ પ્રિયંકા નિકની સંગીત સેરેમનીમાં,જુઓ Photos

ja ખૂબ ધમાલ મસ્તી થઈ પ્રિયંકા નિકની સંગીત સેરેમનીમાં,જુઓ Photos

મેરેજ સેરેમનીમાં પ્રિયંકા ચોપરાએ ઘુમર ડાન્સ કર્યો હતો. આ સિવાય પણ મેરેજ સેરેમનીની કેટલીક તસવીરો પ્રિયંકા ચોપરાએ શેર કરી હતી. પ્રિયંકાની માતા સાથે પણ ડાન્સ કરતી તસવીરો આવી છે.સંગીત સેરેમનીમાં ભવ્ય સ્ટેજ બનાવ્યું હતું જેની પર નિક જોનાસના ફેમિલીએ પણ ડાન્સ કર્યો હતો

Instagram will load in the frontend.

hj ખૂબ ધમાલ મસ્તી થઈ પ્રિયંકા નિકની સંગીત સેરેમનીમાં,જુઓ Photos

સોશિયલ મીડિયામાં જે તસવીરો શેર થઈ રહી છે તેમાં બંને પરિવારના ફ્રેન્ડ અને ફેમિલિ એન્જોય કરી રહ્યા છે. મહેંદીના ફોટા બહાર આવ્યા બાદ મેરેજ સેરેમનીમાં આનંદ-મસ્તીના ફોટા સામે આવ્યા છે.

bh ખૂબ ધમાલ મસ્તી થઈ પ્રિયંકા નિકની સંગીત સેરેમનીમાં,જુઓ Photos

પ્રિયંકાએ હિન્દુ રીત રિવાજ પ્રમાણે લગ્ન વિધીના દિવસે કેટલાક ફોટા અને વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા. જેમાં નિક અને પ્રિયંકા વેસ્ટર્ન મ્યુઝિક પર ડાન્સ કરી રહ્યા છે. આ ફોટામાં પ્રિયંકાએ સફેદ અને ગોલ્ડન કલરની સાડી પહેરી છે. જ્યારે નિકે બ્લુ અને ગોલ્ડન કલરના આઉટફીટ પહેર્યા હતા. બ્લુ કલરનો એક શોર્ટ કૂર્તો પહેર્યો હતો. જોકે, આ ફોટા વચ્ચે વરવધુ કોઈ દુલ્હા-દુલ્હનના ડ્રેસમાં જોવા મળ્યા ન હતા.

hj 1 ખૂબ ધમાલ મસ્તી થઈ પ્રિયંકા નિકની સંગીત સેરેમનીમાં,જુઓ Photos

ખાસ વાત એ છે કે, તમામ મહેમાનોએ ઈન્ડિયન આઉટફિટ પહેર્યા હતા.

tg ખૂબ ધમાલ મસ્તી થઈ પ્રિયંકા નિકની સંગીત સેરેમનીમાં,જુઓ Photos

ha ખૂબ ધમાલ મસ્તી થઈ પ્રિયંકા નિકની સંગીત સેરેમનીમાં,જુઓ Photos

 

hjbn ખૂબ ધમાલ મસ્તી થઈ પ્રિયંકા નિકની સંગીત સેરેમનીમાં,જુઓ Photos