Not Set/ photos: રાધિકા આપ્ટેએ કરાવ્યું બોલ્ડ ફોટોશૂટ…

મુંબઇ, બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં તેની જબરદસ્ત એક્ટિંગ અને બોલ્ડનેસ અંદાજ માટે જાણીતી એક્ટ્રેસ રાધિકા આપ્ટેએ એકવાર ફરી હોટ તેના ફોટોશૂટના કારણે ચર્ચાનો વિષય બની છે. રાધિકા આપ્ટેએ આ વખતે મૈક્સિમ ઇન્ડિયા મેગઝીન માટે હોટ ફોટોશૂટ કરાવ્યું છે. રાધિકા આ મેગઝીનના કવર પેજ પર જોવા મળશે. આ ફોટોશૂટનો એક ફોટો મૈક્સિમ ઇન્ડિયાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર […]

Entertainment

મુંબઇ,

બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં તેની જબરદસ્ત એક્ટિંગ અને બોલ્ડનેસ અંદાજ માટે જાણીતી એક્ટ્રેસ રાધિકા આપ્ટેએ એકવાર ફરી હોટ તેના ફોટોશૂટના કારણે ચર્ચાનો વિષય બની છે.

રાધિકા આપ્ટેએ આ વખતે મૈક્સિમ ઇન્ડિયા મેગઝીન માટે હોટ ફોટોશૂટ કરાવ્યું છે. રાધિકા આ મેગઝીનના કવર પેજ પર જોવા મળશે. આ ફોટોશૂટનો એક ફોટો મૈક્સિમ ઇન્ડિયાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે.

મૈક્સિમ ઇન્ડિયા મેગઝીન માટે કરવામાં આવેલ ફોટોશૂટમાં રાધિકા સ્વિમ સૂટ જેવા કપડામાં નજરે પડી રહી છે. આ પહેલીવાર નથી કે રાધિકાએ આવુ ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું હોય. આ પહેલા પણ તેને ઘણીવાર આવા હોટ ફોટોશૂટ કરવી ઈન્ટરનેટ પર સનસની ફેલાવી ચુકી છે.

તાજેતરમાં રાધિકાએ વોગ મેગઝીનના વુમન ઓફ ધ યરના નવેમ્બર એડિશન માટે પણ ફોટોશૂટ કરાવ્યું હતું. જેમાં તેને ખુબ જ બોલ્ડ પોઝ આપ્યો હતો. રાધિકને નેટફ્લિક્સની વેબ સીરીઝ સેક્રેડ ગેમ્સ, લસ્ટ સ્ટોરીઝથી ઘણી ઓળખ મળી છે.

રાધિકાએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક વીડીયો પણ શેર કર્યો છે જેમાં તે મૈક્સિમ મેગઝીન માટે ઘણા પોઝ આપતા જોવા મળી રહી છે.