Not Set/ બોયફ્રેન્ડ દિપક કલાલને માર ખાતો જોઈ ભડકેલી રાખી સાવંતે શુ કહ્યું સાંભળો..

મુંબઇ, હાલ સોશિયલ મીડિયા પર એક વીડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડીયોમાં કેટલાક લોકો રાખી સાવંતનો મિત્ર દિપક ક્લાલને રસ્તા પર મારી રહ્યા છે. દીપક કલાલની ધુલાઇ પછી હવે રાખી સાવંતનું રિએક્શન સામે આવ્યું છે. તેના મિત્રની ધુલાઇ પછી રાખી સાવંતે તેનો ગુસ્સાને વ્યક્ત કર્યો છે. રાખીએ કહ્યું કે ‘હું માનું છું કે દીપક […]

Entertainment Videos
q 10 બોયફ્રેન્ડ દિપક કલાલને માર ખાતો જોઈ ભડકેલી રાખી સાવંતે શુ કહ્યું સાંભળો..

મુંબઇ,

હાલ સોશિયલ મીડિયા પર એક વીડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડીયોમાં કેટલાક લોકો રાખી સાવંતનો મિત્ર દિપક ક્લાલને રસ્તા પર મારી રહ્યા છે. દીપક કલાલની ધુલાઇ પછી હવે રાખી સાવંતનું રિએક્શન સામે આવ્યું છે.

તેના મિત્રની ધુલાઇ પછી રાખી સાવંતે તેનો ગુસ્સાને વ્યક્ત કર્યો છે. રાખીએ કહ્યું કે ‘હું માનું છું કે દીપક કલાલે ખોટું કર્યું છે, પણ આ રીતે તેને ધુલાઇ  ન કરવી જોઈતી હતી. જો દીપકની વાત ખરાબ લાગી હોય, તો તેની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં જઈને કરવી જોઈએ. ‘

આપને જણાવી દઈએ કે રાખી સાવંતે હાર્દિક પંડ્યા સાંધ્યું છે. રાખીએ કહ્યું કે, ‘હાર્દિક પંડ્યાની આવી હરકત પર હવે મી ટૂ વાળા ક્યાં ગયા. દેશમા નાની નાની બાળકી સાથે રેપ થાય છે ત્યારે આ લોકો ક્યાં જતા રહે છે.’

રાખી સાવંત આ દિવસોમાં યુટ્યુબ દિપક કલાલને લઈને ચર્ચામાં છે. થોડા દિવસ પહેલા, બંનેએ મીડિયાની સામે લગ્ન કરવાની જાહેરાત કરી હતી. રાખીએ પાછળથી લગ્ન કરવાનો ઇનકાર કર્યો હતો.

આપને જણાવી દઈએ કે દીપક કલાલે દિલ્હીના ‘કનોટ પ્લેસ’ના એક વૃક્ષ પર પેશાબ કરતા એક વીડીયો શેર કર્યો હતો. આ વીડીયો પછી કેટલાક લોકો ગુસ્સે થયા હતા અને તેની ધુલાઇ કરી નાખી. જોકે કેટલાક લોકોએ આને એક પબ્લિસીટી સ્ટંટ પણ જણાવ્યું છે.