Not Set/ રણબીરે આલિયાને કરી લિફ્ટ ઓફર, સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ

મુંબઈ, રણબીર કપૂર અને આલિયા ભટ્ટ હાલ બોલિવૂડની ગલીઓમાં હોટ ટોપિક બની ગયા છે. દરેક બાજુએ આ કપલના અફેરના સમાચાર છવાયેલા છે. જૂના ફોટોગ્રાફ્સ અને વિડિયોઝની શોધ કરવામાં આવી રહી છે. આવામાં એક જુનો વિડીયો સામે આવ્યો છે, આ વિડીયોમાં રણબીર આલિયાને લિફ્ટ ઓફર કરતા જોવા મળી રહ્યા છે. આપને જાણવી દઈએ કે, આ વિડીયો […]

Entertainment Videos
mahu jl રણબીરે આલિયાને કરી લિફ્ટ ઓફર, સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ

મુંબઈ,

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ હાલ બોલિવૂડની ગલીઓમાં હોટ ટોપિક બની ગયા છે. દરેક બાજુએ આ કપલના અફેરના સમાચાર છવાયેલા છે. જૂના ફોટોગ્રાફ્સ અને વિડિયોઝની શોધ કરવામાં આવી રહી છે. આવામાં એક જુનો વિડીયો સામે આવ્યો છે, આ વિડીયોમાં રણબીર આલિયાને લિફ્ટ ઓફર કરતા જોવા મળી રહ્યા છે.

આપને જાણવી દઈએ કે, આ વિડીયો ગત વર્ષનો છે આલિયા અને રણબીર આમાંએક ફંક્શનમાંથી નીકળી રહ્યાં છે. ત્યારે રણબીર કહે છે, ‘હું તમને ડ્રોપ કરી દઈશ.’ આ પર  અલીયા આગળ વધે છે અને રણબીરની કારમાં બેસી જાય છે અને બન્ને એક સાથે જતા રહે છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લાગતું નથી કે આ વિડીયો જૂનો છે.

જુઓ વિડીયો 

Instagram will load in the frontend.

તેમ છતાં તેમના અફેરના સમાચાર હવે આવી રહ્યા છે પરંતુ આ મિત્રતા જૂની છે. આલિયાને રણબીર સાથે ઇમ્તિયાઝ અલીના ‘બ્રહ્માસ્ત્ર’માં જોવા મળશે. હાલમાં, તેણે ઝોયા અખ્તરની ‘ગલી બોય’ ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. ‘ગલી બોય’ માં રણવીર સિંહ મુખ્ય ભૂમિકામાં છે.