Video/ હવે આ ક્યારે અટકશે? કચ્છમાં ધો. 6 અને 8ની પરીક્ષામાં ગંભીર ભૂલ

ધો. 6 અને ધો.8ની પરીક્ષામાં ગંભીર ભૂલ થઈ હતી. જ્યાં પરીક્ષામાં સામાજિક વિજ્ઞાનના પેપરમાં ગણિતના પેપર નીકળ્યા હતા. આટલી ગંભીર ભુલ થવાના કારણે ભૂજ અને મુદ્રાની કેટલીક શાળામાં ફરિયાદ ઊઠી છે.

#school Videos
a 87 હવે આ ક્યારે અટકશે? કચ્છમાં ધો. 6 અને 8ની પરીક્ષામાં ગંભીર ભૂલ
  • કચ્છની પ્રા.શાળામાં પરીક્ષાના પેપરમાં ભૂલ
  • ધો. 6 અને 8ની પરીક્ષામાં ગંભીર ભૂલ
  • સામાજિક વિજ્ઞાનના પેપરમાં ગણિતના પેપર નીકળ્યા
  • ભૂજ અને મુદ્રાની કેટલીક શાળામાં ફરિયાદ
  • તાબડતોબ બદલાવી પરીક્ષા પૂર્વવત કરાયાનો દાવો

હવે ભૂલકાઓની પરીક્ષા પણ સુરક્ષિત નથી તે સાબિત કરતો કિસ્સો કચ્છથી સામે આવ્યો છે. કચ્છની પ્રાથમિક શાળામાં પરીક્ષાના પેપરમાં ભૂલ જોવા મળી હતી.ધો. 6 અને ધો.8ની પરીક્ષામાં ગંભીર ભૂલ થઈ હતી. જ્યાં પરીક્ષામાં સામાજિક વિજ્ઞાનના પેપરમાં ગણિતના પેપર નીકળ્યા હતા. આટલી ગંભીર ભુલ થવાના કારણે ભૂજ અને મુદ્રાની કેટલીક શાળામાં ફરિયાદ ઊઠી છે.તાબડતોબ બદલાવી પરીક્ષા પૂર્વવત કરાયાનો તંત્રનો દાવો કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો:હવે થાક બહુ થયો, ચાલો નવું કંઈ કરીએ: કૈલાશ ગઢવી

આ પણ વાંચો:  દાંતાના ડુંગરોમાં લાગેલી આગ પર કાબૂ મેળવવા તંત્ર ખડાપગે : વન્યજીવોમાં ડરનો માહોલ

મંતવ્ય