Not Set/ બોલ્ડ એન્ડ બ્યુટીફુલ છે એકતા કપુરની XXX નો ફર્સ્ટ લુક

મુંબઇ એકતા કપૂરની ખૂબ બોલ્ડ વેબ સીરીઝ XXX નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. આ ટ્રેલરમાં વેબ સીરીઝનો ફર્સ્ટ લુક જોતાં જ લાગે છે કે સીરીઝ ખુબ બોલ્ડ હશે. આ વેબ સીરીઝમાં સેક્સ, મહિલાઓ અને વિવાદનું સંપૂર્ણ મિશ્રણ જોવા મળશે. આ સીરીઝની સ્ટાર કાસ્ટ વિશે વાત કરીએ તો શાંતનુ મહેશ્વરી, અંકિત ગેરા, રિત્વિક ધંજાની મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મમાં કિયારા દત્તા અને મેહરિન મઝદા […]

Trending Entertainment Videos
gat બોલ્ડ એન્ડ બ્યુટીફુલ છે એકતા કપુરની XXX નો ફર્સ્ટ લુક

મુંબઇ

એકતા કપૂરની ખૂબ બોલ્ડ વેબ સીરીઝ XXX નું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે. આ ટ્રેલરમાં વેબ સીરીઝનો ફર્સ્ટ લુક જોતાં જ લાગે છે કે સીરીઝ ખુબ બોલ્ડ હશે. આ વેબ સીરીઝમાં સેક્સ, મહિલાઓ અને વિવાદનું સંપૂર્ણ મિશ્રણ જોવા મળશે.

આ સીરીઝની સ્ટાર કાસ્ટ વિશે વાત કરીએ તો શાંતનુ મહેશ્વરી, અંકિત ગેરા, રિત્વિક ધંજાની મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મમાં કિયારા દત્તા અને મેહરિન મઝદા બોલ્ડ અંદાજમાં છે. આ બંને અભિનેત્રીઓ બોલ્ડ  અભિનયમાં જોવા મળશે.

બાલાજીની આ વેબ સીરીઝ 5 જુદી જુદી વાર્તાઓ પર આધારિત હશે. જેમાં દરેક કેરેક્ટર અલગ રંગમાં જોવામાં આવશે. ખાસ કરીને ટીવીના લોકપ્રિય સ્ટાર અને હોસ્ટ રિત્વિક ધંજાની પણ બોલ્ડ અંદાજમાં જોવા મળશે.

વેલ, જણાવી દઈએ કે આ પહેલી વાર નથી કે પહેલીવાર કોઅ બોલ્ડ કન્ટેન્ટવાળી વેબ સીરીઝ રીલીઝ થઇ રહી હોય. અગાઉ, રાગિની એમએમએસ રિટર્ન્સ, લોસ્ટ સ્ટોરીઝ, ગંદી બાત, સેક્રેડ ગેમ્સ સિરીઝ તેની કથાવસ્તુને લઇને ચર્ચમાં રહી હતી.