Not Set/ Video: હારીજ ખાતે અંબાજી પગપાળા યાત્રિકો કેમ્પ, મુસ્લિમ યુવકો પણ આપે છે સેવા

પાટણ, પાટણના હારીજ ખાતે અંબાજી પગપાળા યાત્રિકો માટે સતત 20 માં વર્ષે સેવા કેમ્પ યોજાયો છે. હારીજ મોડેલ નર્સરી ખાતે જય અંબે યુવક મંડળબ દ્વારા આ સેવા કેમ્પ યોજાયો છે. પાટણ જિલ્લા ના અંતરિયાળ ગામોમાંથી પસાર થતા હજારો યાત્રિકો આ સેવા કેમ્પની સેવાનો લાભ લઈ રહ્યા છે..સેવાકેમ્પમાં થયા કોમી એકતાના દર્શન થયા છે. મુસ્લિમ યુવકો […]

Gujarat Videos
mantavya 26 Video: હારીજ ખાતે અંબાજી પગપાળા યાત્રિકો કેમ્પ, મુસ્લિમ યુવકો પણ આપે છે સેવા

પાટણ,

પાટણના હારીજ ખાતે અંબાજી પગપાળા યાત્રિકો માટે સતત 20 માં વર્ષે સેવા કેમ્પ યોજાયો છે. હારીજ મોડેલ નર્સરી ખાતે જય અંબે યુવક મંડળબ દ્વારા આ સેવા કેમ્પ યોજાયો છે.

પાટણ જિલ્લા ના અંતરિયાળ ગામોમાંથી પસાર થતા હજારો યાત્રિકો આ સેવા કેમ્પની સેવાનો લાભ લઈ રહ્યા છે..સેવાકેમ્પમાં થયા કોમી એકતાના દર્શન થયા છે.

મુસ્લિમ યુવકો પણ આ કેમ્પમાં સેવા આપી રહ્યા છે હજારો યાત્રિકોને  ગરમ ગરમ રોટલી પીરસાય છે યાત્રિકોના સ્વાસ્થ્યનો  ખ્યાલ રાખવામાં આવે છે યાત્રિકોને ભોજનમાં શાક,મીઠાઈ સાથે ગરમાગરમ રોટલી આપવામાં આવે છે.